@@શૈલ@@
૧. આખ્યાનના પિતા ભાલણ નો જન્મ પાટણમાં થયો હતો,જેમનું મૂળનામ શુ હતુ?
-પુરુષોત્તમદાસ ત્રિવેદી
૨. ઉત્તર ગુજરાતની અંબા કઈ નદીને કહેવામાં આવે છે?
-સાબરમતી
૩. મહેસાણા જિલ્લાના કડી અને મહેસાણા માંથી કયો તાલુકો નવો બન્યો છે?
-જોટાણાં
૪. બૌતેંર કોઠાની વાવ ક્યાં આવેલ છે?
-મહેસાણા
૫. મહેસાણા જીલ્લામાં આવેલ દૂધ સાગર ડેરીની સ્થાપના કોણે કરી હતી?
-માનસિંહભાઈ પટેલ
૬. મોઢેરાનું જૂનું નામ શુ હતુ?
-ભગવદ્દ ગામ
૭. વડનગર ક્યાં સાત નામથી પ્રચલિત હતુ?
-આનર્તપૂર,આનંદપૂર,ચમત્કારપૂર,સુંદરપૂર,મદનપૂર,વૃદ્ધનગર,વડનગર.
૮. સૌપ્રથમ કર્મચારીઓ માટે થમ્બ ઈમ્પ્રેશન દાખલ કરાવનાર ગંજબજાર ક્યુ હતુ?
-ઊંઝા
૯. ગાંધીનગર શહેરના નામની ઘૉષણાં કઈ તારીખે કરવામાં આવી હતી?
-૧૬ માર્ચ ૧૯૬૦
૧૦. ક્યાં જીલ્લામાં જાદરનો મેળો પ્રખ્યાત છે?
-સાબરકાંઠા
@@શૈલ@@