૧. સાબરમતી- ધરોઈ (જી. મહેસાણા)
૨. બનાસ- દાંતીવાડા (જી. બનાસકાંઠા)
૩. શેત્રુંજી- ખોડિયાર (જી. ભાવનગર)
૪. નર્મદા- સરદાર સરોવર (જી. નર્મદા)
૫. સરસ્વતી- મુક્તેશ્વર (જી. બનાસકાંઠા)
૬. હાથમતી- હાથમતી (જી. સાબરકાંઠા)
૭. મહી- કડાણા (જી. પંચમહાલ), વણાકબોરી (જી. ખેડા)
૮. ભાદર- ભાદર (જી. રાજકોટ)
૯. તાપી- ઉકાઈ, કાકરાપાર (જી. સુરત)
૧૦. સિપુ – સીપુ (જી. બનાસકાંઠા)
૧૧. મેશ્વો- મેશ્વો (જી. સાબરકાંઠા)
૧૨. પનામ- પનામ (જી. પંચમહાલ)
૧૩. કરજણ- કરજણ (જી. ભરુચ)
૧૪. દમણગંગા- દમણગંગા (જી. વલસાડ)
૧૫. સુખી- સુખી (જી. વડોદરા)
૧૬. વાત્રક- વાત્રક (જી. સાબરકાંઠા)
૧૭. મચ્છુ- મચ્છુ (જી. રાજકોટ)
૧૮. દેવ- દેવ (જી. પંચમહાલ)
૧૯. ઉંડ- ઉંડ (જી. જામનગર)
૨૦. ગુહાઇ- ગુહાઇ (જી. સાબરકાંઠા)
No comments:
Post a Comment