-ભરૂચ
-દાંતા
-શર્કી શૈલી
-નંદનગઢ
મૂર્તિકલાના ક્ષેત્રમાં કયા કાળમાં કલાનો ઉચ્ચતમ વિકાસ થયો હતો ?
-ગુપ્તકાળ
-વનિતા
-ઈલોરાની ગુફાઓ
-સોમદેવ
૧. સૌપ્રથમ સામાન્ય બજેટથી અલગ કરી રેલ્વે બજેટ ક્યાં વર્ષે રજૂ થયુ હતુ?
-૧૯૨૪
૨. રાષ્ટ્રીય ધ્વજ સંહિતા સાથે ક્યુ વર્ષ સંબંધિત છે?
-૨૦૦૨
૩. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ ક્યાં થયેલ છે?
-રંગુન(મ્યાનમાર)
૪. ગુજરાતમાં નવી સરકારની રચના થયાં પછી કોણે પ્રોટેમ સ્પીકર તરીકેની જવાબદારી નિભાવી હતી?
-પરબતભાઈ પટેલ
૫. સંસદનું સૌથી લાંબુ સત્ર ક્યુ છે?
-બજેટ સત્ર
૬. ભારતની આઝાદી સમયે સૌરાષ્ટ્રનો ક્યાં વર્ગનાં રાજ્યમાં સમાવેશ થયો હતો?
-B
૭. સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયુ હતુ?
-સરદાર વલ્લભભાઈ પટેલ
૮. ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીએ ૧૦૦ જેટલી સિઁચાઈ યોજનાઓને મંજુરી આપી હતી?
-અમરસિંહ ચૌધરી
૯. જો લિપ વર્ષ હોઇ તો શક સંવત મુજબ પહેલો દિવસ કયો આવશે?
-૨૧ માર્ચ
૧૦. ભારતની સૌપ્રથમ ટેક્ષટાઇલ યુનિવર્સીટીની સ્થાપના ક્યાં થશે?
-સુરત
@શૈલ@
૧. વન્ય પ્રાણી સંરક્ષણ એક્ટ -૧૯૭૨માં પસાર થયેલ ધારાનો મુખ્ય સંબધ કોની સાથે છે?
-રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણ
૨. તુલસીમાં કયો એસિડ હોઇ છે?
-ઓરસેલિક
૩. ફોડેલ ચુનાનું અણુ સૂત્ર શુ છે?
-CA(CO)2
૪. પહેલી વન નીતિ ક્યારે અમલમાં આવેલ?
-૧૯૫૨
૫. ક્યાં સુધારાઓ મુજબ રાજય,સ્થાનિક પંચાયતોને સ્થાનિક વન સંસાધનના સંચાલનનો અધિકાર આપી શકે છે?
-૭૩ અને ૭૪ મો સુધારો(૧૯૯૯)
૬. ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન કલાઈમેન્ટ ચેંજ મુજબ ક્યુ વર્ષ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધું ગરમી વાળું વર્ષ હતુ?
-૧૯૯૦
૭. ભારતમાં એસિડ વર્ષાનો સૌપ્રથમ અનુભવ ક્યાં થયો હતો?
-મુંબઇનાં ચેમ્બૂર અને ટ્રોમ્બેમાં
૮. ૧૯૮૬ માં થયેલ "ગંગા શુદ્ધિકરણ પ્રોજેક્ટ" અન્વયે 'ગંગા એક્શન પ્લાન'નાં પ્રથમ તબક્કાનાં પ્રારંભનો યશ કોને જાય છે?
-રાજીવ ગાંધી
૯. ક્યાં રાષ્ટ્રીય ઉદ્યાનને વાઘનું પિયર ગણવામાં આવે છે?
-જિમ કોરબેટ (ઉતરાંચલ)
૧૦. ભારતમાં વન મહોત્સવનાં પ્રણેતા કોને કહેવાય છે કે જેમણે વન મહોત્સવનો પ્રારંભ કર્યો હતો?
-કનૈયાલાલ મુનશી
@શૈલ@
@શૈલ@
૧. બેક્ટેરિયા ક્યાં સમુદાયમાં આવે છે?
-સાઈઝોફાઇટા
૨. પારો ક્યાં ગાળામાં નિયમિત કદ પ્રસરણ દર્શાવે છે?
-૩૯° થી ૩૫૬°
૩. ગેસ વેંલ્ડિંગમાં ક્યાં વાયુનો ઉપયોગ થાય છે?
-હાઇડ્રોજન
૪. ક્યાં બ્લડ ગ્રુપમાં કોઈ એન્ટિજન હોતા નથી?
-ઓ(O)
૫. ક્યાં પ્રાણીમાં હૃદય ત્રીખંડી હોઇ છે?
-દેડકો
૬. પરાવર્તી ક્રિયાનું સંચાલન કોના દ્રારા થાય છે?
-કરોડરજ્જૂ
૭. કઈ વનસ્પતિનું આરોહણ પ્રકાંડ સૂત્ર દ્રારા જોવા મળતું નથી?
-કલક
૮. માત્ર દૂધ પર રહેતાં બાળકોમાં ક્યાં વિટામિનની ઉણપ જોવા મળે છે?
-વિટામિન સી
૯. બાળકનું જાતીય પરીક્ષણ અટકાવવા સરકારે કયો કાયદો બનાવેલ છે?
-PNDT એક્ટ
૧૦. કૂતરું કરડવાનાં કેસોમાં કઈ રસી આપવામા આવે છે?
-એન્ટી રેબિઝ વેકસિન
@શૈલ@
_શૈલ_
૧. સિમલા કરાર ક્યાં બે નેતાઓની વચ્ચે થયાં હતાં?
-ઇન્દિરા ગાંધી અને પાક.વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો (૧૯૭૨)
૨. ભારતીય નવજાગૃતિનાં દૂત તરીકે કોને ઓળખવામાં આવે છે?
-રાજા રામ મોહનરાય
૩. તાસ્કંદ કરાર ક્યાં બે નેતાઓની વચ્ચે થયાં હતાં?
-લાલ બહાદુર શાસ્ત્રી અને પાક. પ્રમુખ ઐયૂબખાન (૧૯૬૬)
૪. "હિસરત"ઉપનામથી ક્યાં ક્રાંતિકારી કવિતાઓ રચતા હતાં?
-અશફાક ઉલ્લાખાં
૫. "જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે"આ વિધાન કોનું છે?
-મહર્ષિ અરવિંદ ઘોષ.
૬. વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યાંથી કરી હતી?
-પવનાર આશ્રમ
૭. "નયા ગુજરાત"નો વિચાર ક્યાં મુખ્યમંત્રીએ રજુ કર્યો હતો?
-ચીમનભાઈ પટેલ
૮. જૂનાગઢ જિલ્લાને મહાનગર પાલિકાનો દરજ્જો કઈ સાલમાં મળ્યો?
-૨૦૦૪
૯. ભાદર, દાંતીવાડા અને શેત્રુંજી યોજનાનો પાયો ગુજરાતના ક્યાં મુખ્ય મંત્રીનાં શાસનકાળ દરમ્યાન નંખાયો?
-ડૉ. બળવંતરાય મહેતા
૧૦. કોઠા બુર્જ મ્યુઝીયમ ક્યાં આવેલ છે?
-જામનગર
@શૈલ_૯૭૨૩૧ ૩૯૬૦૦@