@શૈલ@
૧. બેક્ટેરિયા ક્યાં સમુદાયમાં આવે છે?
-સાઈઝોફાઇટા
૨. પારો ક્યાં ગાળામાં નિયમિત કદ પ્રસરણ દર્શાવે છે?
-૩૯° થી ૩૫૬°
૩. ગેસ વેંલ્ડિંગમાં ક્યાં વાયુનો ઉપયોગ થાય છે?
-હાઇડ્રોજન
૪. ક્યાં બ્લડ ગ્રુપમાં કોઈ એન્ટિજન હોતા નથી?
-ઓ(O)
૫. ક્યાં પ્રાણીમાં હૃદય ત્રીખંડી હોઇ છે?
-દેડકો
૬. પરાવર્તી ક્રિયાનું સંચાલન કોના દ્રારા થાય છે?
-કરોડરજ્જૂ
૭. કઈ વનસ્પતિનું આરોહણ પ્રકાંડ સૂત્ર દ્રારા જોવા મળતું નથી?
-કલક
૮. માત્ર દૂધ પર રહેતાં બાળકોમાં ક્યાં વિટામિનની ઉણપ જોવા મળે છે?
-વિટામિન સી
૯. બાળકનું જાતીય પરીક્ષણ અટકાવવા સરકારે કયો કાયદો બનાવેલ છે?
-PNDT એક્ટ
૧૦. કૂતરું કરડવાનાં કેસોમાં કઈ રસી આપવામા આવે છે?
-એન્ટી રેબિઝ વેકસિન
@શૈલ@
No comments:
Post a Comment