@શૈલ@
૧. ક્યાં બંદરને સમુદ્ર ટર્મિનલ તરીકે વિકસાવેલ છે?
-સલાયા
૨. અંતિમ વિરામ મુક્તિ ધામ ક્યાં આવેલ છે?
-સિદ્ધપૂર
૩. નીકોરાબેટ કઇ નદી પર આવેલ છે?
-નર્મદા
૪. અમદાવાદનો ઇતિહાસ સૌપ્રથમ કોણે લખ્યો હતો?
-મગનલાલ વખતચંદ
૫. અમદાવાદના મોતી મહેલને સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતુ?
-બાબુભાઈ પટેલ
૬. સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રેલવેની શરૂઆત ક્યારથી થઈ?
-૧૮૮૦,ભાવનગરથી વઢવાણ
૭. ભરૂચની ગંગાબાઇ નામની મહિલાએ ગાંધીજીને શેની ભેટ આપી હતી?
-રેંટિયો
૮. નર્મદા બંધ બાંધવાની યોજના ક્યાં કમિશને ઘડી હતી?
-ખૌસલા કમિશન
૯. પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે કોની ગણના થાય છે?
-મુઝફફરશાહ બીજો
૧૦. વાઘેલા વંશનાં પતન માટે કોણ જવાબદાર હતુ?
-માધવ મંત્રી
@શૈલ@
No comments:
Post a Comment