@શૈલ@
૧. રાજપીપળામાં આવેલ 'રાજવંત પેલેસ'કોણે બંધાવ્યો હતો?
-રાજા છત્રસિંહજી.
૨. નીનેઇ ધોધ ક્યાં આવેલ છે?
-રાજ પીપળા
૩. ભારતની એકમાત્ર એવી કઈ નદી છે કે જેનાં પર સૌથી વધું ડેમ આવેલ છે?
-નર્મદા
૪. 'સુરત એટ્લે સોનાની મુરત'એવું વાક્ય ક્યાં કવિનું છે?
-કવિ નર્મદ
૫. સુરતમાં આવેલ વીર નર્મદનું નિવાસ સ્થાન ક્યાં નામે ઓળખાય છે?
-પ્રતિમા
૬. શબરી પર્વનું આયોજન ક્યાં જીલ્લામાં થાય છે?
-ડાંગ
૭. કસ્તુરબાને જેલવાસ દરમ્યાન કોણે શિક્ષણ આપ્યું હતુ?
-પૂર્ણિમાબેન પકવાસા.
૮. રૂપગઢનો કિલ્લો ક્યાં જીલ્લામાં આવેલ છે?
-ડાંગ
૯. ગુજરાત વિધાનસભાની પ્રથમ અને છેલ્લી(૧૮૨) સીટ ક્યાં ક્યાં સ્થળ પર આવેલ છે?
પહેલી-અબડાસા,છેલ્લી-ઉમરગામ
૧૦. ગુજરાતનું મોનસિરમ એટ્લે ક્યુ શહેર?
-કપરાડા
@શૈલ@
No comments:
Post a Comment