@શૈલ@
૧. દેરાણી-જેઠાણીનાં ગોખલા વસ્તુપાલ અને તેજપાલ બે ભાઈઓની પત્ની સાથે સંકળાયેલા છે, તેનાં નામ જણાવો.
-અનુપા દેવી,લલિતાદેવી.
૨. ગુજરાતનો આધારભૂત ઇતિહાસ ક્યાં શહેર સાથે શરુ થાય છે?
-વલભીપુર
૩. સોલંકી શાસનકાળમાં ક્યાં બંદરને ભારતના પ્રવેશ દ્વાર તરીકે વિકસાવવામાં આવ્યુ હતુ?
-ખંભાત
૪. વસ્તુપાલ અને તેજપાલ કોના સંતાનો હતાં?
-અશ્વરાજ અને કુમારદેવી
૫. સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવી કોને પરણાવી હતી?
-અર્ણોરાજ
૬. ક્યાં રાજાએ અપુત્રીકા ધનનો ત્યાગ કરાવ્યો હતો?
-કુમારપાળ
૭. સોલંકી કાળમાં જૂનાગઢ કોની રાજધાની હતી?
-ચુડાસમા રાજા રા'ખેંગારની
૮. સિદ્ધરાજનાં મહાઅમાત્યો કોણ હતાં?
-મૂંજાલ મહેતા ,શાંતૂ મહેતા
૯. કોઇપણ જાતનો કર લીધાં વીના પોતાનો ખર્ચ કરીને કોણે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતુ?
-સુવિશાખે
૧૦. મૌર્યકાળમાં ગુજરાતની રાજધાની કઇ હતી?
-ગિરીનગર
@શૈલ@૯૭૨૩૧ ૩૯૬૦૦
No comments:
Post a Comment