@શૈલ@
૧. સ્વર્ણિમ ગુજરાત ઉજવણીનો લોગો કોણે બનાવ્યો હતો?
-શૈલેષ મોદી
૨. અમદાવાદ ઉપરાંત ક્યાં સ્થળે ભદ્રનો કિલ્લો આવેલ છે?
-પાટણ
૩. શિવજીએ રાવણને ભેટ આપેલ તલવારનું નામ શુ હતુ?
-ચંદ્રહાસ
૪. લક્ષ્મણની મૂર્છા દુર કરનાર લંકાનાં વૈદ્યનું નામ શુ હતુ?
-સુષેણ
૫. મહોબત મકબરો ક્યાં આવેલ છે?
-જૂનાગઢ
૬. "હૉહોલીકા"પ્રકારના ભવાઈ નાટકનાં લેખક કોણ છે?
-ચંદ્રવદન મહેતા
૭. વિઠ્ઠલદાસ બપોદરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે?
-હવેલી સંગીત
૮. "ભાષા વિમર્શ"નામનું ત્રિમાસિક કઈ સંસ્થા પ્રકાશિત કરે છે?
-ગુજરાત સાહિત્ય પરિષદ
૯. દુનિયાના સાત સમુદ્રો તરવાનું શ્રેય ક્યાં ગુજરાતીને જાય છે?
-નાથુરામ પહાડે
૧૦. કૈલાસવન ક્યાં આવેલ છે?
-ખોખરા (અમદાવાદ)
@શૈલ-૯૭૨૩૧ ૩૯૬૦૦@
No comments:
Post a Comment