૧. જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ હંસને શુ કહેવાય છે?
-ગીઝ(Geese)
૨. સૌથી મોટુ શિકારી પક્ષી ક્યુ છે?
-કોંન્ડોર ગીધ
૩. ભારતનું સૌથી મોટી પાંખો વાળું પક્ષી ક્યુ?
-દાઢીવાળું ગીધ
૪. ક્યાં પક્ષીના અવાજને શબ્દોમાં 'Did you do it' બોલે છે એમ કહી શકાય?
-ટીટોડી
૫. પક્ષીઓના અભ્યાસને શુ કહેવાય છે?
-Ornithology
૬. ક્યુ પક્ષી હુમલા વખતે રેતીમાં સંતાય જાય છે?
-શાહમૃગ
૭. માછલી પકડવા માટે ક્યાં પક્ષીઓ ચાઇનીઝ ટ્રેન બનાવે છે?
-જળ કાગડા
૮. ભારતનું સૌથી મોટુ ઓવિયરી (પક્ષીગૃહ)ક્યાં આવેલ છે?
-ઈંદ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન(ગાંધીનગર)
૯. ક્યાં લિંગનાં પક્ષીઓ મોટે ભાગે સુંદર ગાતા હોઇ છે?
નર પક્ષીઓ
૧૦. તરવામા સૌથી ઝડપી પક્ષી ક્યુ ગણાય છે?
-જેન્ટો પેગ્વીન
@શૈલ@
No comments:
Post a Comment