@શૈલ@
૧. અમદાવાદની સૌથી જૂની પોળ કઈ?
-મુહર્ત પોળ
૨. ભદ્રનાં કિલ્લાના કુલ કેટલા દરવાજા હતાં?
-આઠ
૩. ચીતૌડની કઇ રાણીએ હુમાયુને રાખડી મોકલાવી હતી?
-રાણી કર્મવતી
૪. મુઘલકાલથી ચાલી આવતી ખંડણી ઉઘરાવવાની પ્રથા 'મુલ્લકગીરી'ને ઇડરનાં રાવ ક્યાં નામથી ઓળખાવતા હતાં?
-ખિવડી
૫. ગુલામી કરાર ક્યાં અને કોની કોની વચ્ચે થયો હતો?
-ખંભાત,અંગ્રેજો અને વડોદરાના ગાયકવાડી રાજા વચ્ચે(૧૮ માર્ચ ૧૮૦૨)
@શૈલ@
૬. 'સ્વદેશી હિતેચ્છુમંડળી'નાં સ્થાપક કોણ હતુ?
-નર્મદ
૭. ઈ. સ.૧૮૫૭ નાં બળવા વખતે ગોધરા અને ઝાલોદની તિજોરી કોણે લૂંટી હતી?
-તાત્યા ટોપે
૮. તાત્યા ટોપે નવસારીમાં ક્યુ ઉપનામ રાખીને રહ્યાં હતાં?
-ટહેલદાસ
૯. 'વિરમગામ જકાતબારી' કોણે બંધ કરાવી હતી?
-ગાંધીજીએ
૧૦. અમદાવાદ મિલ મજૂર માટેની રચાયેલી લવાદીનાં પ્રમુખ કોણ હતાં?
-આનંદ શંકરધ્રુવ
@શૈલ@
No comments:
Post a Comment