૧. હિન્દ મહાસાગરમાં ઉપસ્થિત માલદીવ ની રાજધાની કઈ છે? - માલે
૨. શ્રીલંકામાં કઈ મુખ્ય ભાષા વધારે માં વધારે બોલાય છે? - સિહલા
૩. દુનિયામાં સૌથી ઉચો પર્વત માઉન્ટ એવરેસ્ટ ભારતના નજીકના ક્યાં દેશમાં આવેલો છે? - નેપાળ
૪. અફગાનિસ્તાનની રાજધાનીનું નામ શું છે? - કાબુલ
૫. ભારતના ક્યાં પડોસી દેશને “લૈંડ ઓફ થંડરબોલ્ટ” કહેવામાં આવે છે? - ભૂતાન
૬. ‘ડ્રેગન’ ના નામથી ભારતના ક્યાં પડોસી દેશને ઓળખવામાં આવે છે? - ચીન
૭. ક્યાં દેશથી અલગ થઇ વર્ષ ૧૯૭૧મા બાંગ્લાદેશનું નિર્માણ થયું? - પાકિસ્તાન
૮. ચીનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? - જાયન્ટ પાડા
૯. પાકિસ્તાનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? - બકરી
૧૦. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સદસ્ય દેશોની સંખ્યા કેટલી છે? - ૧૯૨
૧૧. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઇ? - ૨૪ ઓક્ટોબર ૧૯૪૫
૧૨. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાઈ સદસ્યોની સંખ્યા કેટલી છે? - ૫
૧૩. અંતરરાષ્ટ્રીય શ્રમ સંઘઠનનું મુખ્યાલય ક્યાં છે? - જીનીવા
૧૪. યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં છે? - પેરિસ
૧૫. મોસાદ ક્યાં દેશની ગુપ્તચર સંસ્થા છે? - ઇઝરાયેલ
૧૬. સોડીયમને કેમાં રાખવામાં આવે છે? - માટીના તેલમાં
૧૭. કઈ બેન્કનું જુનું (પૂર્વ) નામ “ઈમ્પીરીયલ બેંક ઓફ ઇન્ડિયા” હતું? - સ્ટેટ બેંક નું
૧૮. ગદર પાર્ટીની સ્થાપના ક્યારે થઇ? - ૧૯૧૩મા
૧૯. ચંદ્રગુપ્તમૌર્યએ ક્યાં ગ્રીક શાસકને પરાજિત કર્યો હતો? - સેલ્યુકસ
૨૦. હીતોપદેશના લેખકનું નામ શું હતું? - નારાયણ પંડિત
૨૧. જવાહર રોજગાર કોના દ્વારા અમલમાં મુકવામાં આવ્યો? - કેન્દ્રીય સરકાર દ્વારા
૨૨. ભારતની જનસંખ્યા લગભગ કેટલા કરોડ છે? - ૧૨૧
૨૩. સંયુક્તરાષ્ટ્ર સંઘનું મુખ્યાલય ક્યાં છે? - ન્યુયોર્ક
૨૪. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલ છે? - કૃષ્ણા નદી પર
No comments:
Post a Comment