Monday, 15 February 2016

સામાન્ય જ્ઞાન


Ø  આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બંગાળ, ઉત્તર ભારતમાં મહેસૂલી તલાટી કે રેવન્યુ તલાટીને પટવારી કહેવાય છે.
Ø  સાહિત્યકાર શ્રી દુલા ભાયા કાગ(કાગબાપુ)નુ વતન કયું?-મજાદર (રાજુલા તાલુકો)
Ø  ચાંપાનેર(પાવાગઢ)ને વૈશ્વિક વિરાસતમાં કઇ સાલમા સ્થાન મળ્યું?- ૨૦૦૪
Ø  વિશ્વના સૌથી વયોયુદ્ભ ૧૧૨ વર્ષની વયે કોનુ મૃત્યુ થયું?- યસુતારો કોઇડે
Ø  મુઘલ શાસક બાબરે ભારત પર કેટલી વખત આક્રમણ કર્યું?- પાંચ વખત
Ø  સ્કંધગુપ્તે સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણુંક કરી હતી?-પર્ણદત્ત
Ø  બારડોલીના સ્વરાજ આશ્રમના પરિસરમાં કયું મ્યુઝીયમ આવેલ છ?-સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝીયમ જે શ્રી. મોરારજીભાઈ દેસાઈના હસ્તે આ સંગ્રહાલયના ભાવનું 'સરદાર સ્મૃતિકેન્દ્ર' તરીકે પાયો નંખાયો હતો.
Ø  મહાગંગા અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલ છે?-દેવભૂમી દ્રારકા.
Ø  જુનાગઢ પાસે બોરિયા અને શામળાજી પાસે દેવની મોરી નામના સ્થળે પ્રાપ્ત થયેલા બૌદ્ભ વિહારોના અવશેષો શક ક્ષત્રપોના સમયના છે.
Ø  શ્રીકૃષ્ણના ભાઇ બલરામના પત્નિ રેવતીએ કોની પુત્રી હતા?-આનર્તના પુત્ર રૈવતની.
Ø  પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ કેટલા સમય વડાપ્રધાન રહયા?-૧૬ વર્ષ ૯ માસ ૧૩ દિવસ.
Ø  બાંગ્લાદેશનો સ્વતંત્ર્ય દિવસ?- ૧૬ ડીસેમ્બર
Ø  બાળસાહિત્ય પુરસ્કાર ૨૦૧૪ કોને આપ્યો? - ઇશ્વરભાઇ પરમાર
Ø  ગુજરાતી સામયિકો સફારીના તંત્રી(સંપાદક) કોણ છે, જેની શરૂઆત ૧ ઓગસ્ટ, ૧૯૮૦ ના રોજ નગેન્દ્ર વિજય દ્વારા થઇ હતી?- હર્ષલ પુષ્કર્ણા
Ø  સતિયાદેવ ડુંગર કયા જીલ્લામાં આવેલ છે?-દેવભૂમી દ્રારકા
Ø  શેર ખાન બાબીએ જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કયારે કરી હતી?- ઇ.સ. ૧૭૪૭
Ø  પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે?- બળવંતરાય ક. ઠાકોર
Ø  ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? -પાંચ
Ø  કલમ ૧૩પ-ડી ની નોટીસ અને સમન્સ બજવણી કોણ કરેછે?- રેવન્યુ તલાટી
Ø  સને ૧૯૮૮-૮૯ દરમ્યાન શ્રી કે. ડી. બુદ્ધ, શ્રી ડો. વી. વી. રામ સુબ્બારાવ તથા શ્રી સી. કે. કોષી IAS અધિકારીઓએ ઇ-ધરા પ્રોજેક્ટનો પાયો નાખ્યોહતો
Ø  જીસ્વાન (GSWAN )ની શરૂઆત સને ૨૦૦૧-૦૨માં થઇ હતી. GSWAN એટલે Gujarat Sate Wide Area Network.
Ø  ભગવદ્ગોમંડળની રચના ૨૪ ઓક્ટોબર ૧૮૬૫નાં રોજ ગોંડલનાં મહારાજા ઠાકોર સગરામજી બીજાનાં પુત્ર ભગવતસિંહજીએ કરી હતી.
Ø  ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ સોમનાથ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે.

સામાન્ય જ્ઞાન


Ø  સિયોત શૈલ ગુફાઓ જે  કોટેશ્વર બૌદ્ધ ગુફાઓ તરીકે પણ ઓળખાય છે, કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સિયોત ગામ પાસે આવેલી પાંચ શૈલ ગુફાઓ છે.
Ø  પાણી, સામાન્ય દબાણે ૨૭૩.૧૫ ડિગ્રી કેલ્વિન તાપમાને જામી જાય છે અને ૩૭૩.૧૫ ડિગ્રી કેલ્વિન તાપમાને ઉકળવા માંડે છે.
Ø  અરબી સમુદ્ર વૈદિક કાળમાં આ સિંધુ સાગર નામે જાણીતો હતો.
Ø  કચ્છનો અખાત લંબાઇમાં ૯૯ કિલોમીટર (૬૨ માઈલ) છે જે ગુજરાતના કચ્છ અને કાઠિયાવાડને જુદાં પાડે છે.
Ø  કલ્પસર યોજના હેઠળ કયા અખાતની આડે ૩૦ કિમી લાંબો બંધ બાંધવાની યોજના છે?- ખંભાતનો અખાત
Ø  કંડલા બંદર પર કયા વર્ષમાં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું.?- ઇ. સ. ૧૯૯૮
Ø  કયો બિચ કાશી-વિશ્વનાથ બીચ તરીકે ઓળખાય છે?-માંડવી બીચ
Ø  હડપ્પા - ૧૯૨૧- ડૉ. દયારામ સાહાની
Ø  મોંહેજોં દડો- (સિંધુ પ્રાતના લારખાન જીલ્લામાં) - ૧૯૨૨- ડૉ. રખાલદાસ બેનર્જી
Ø  રંગપુર –(સુરેન્દ્રનગરના લીંમડીમા)-  ડૉ.એસ.આર.રાવ
Ø  લોથલ-ધોળકા તાલુકાની સરગવાલા ગામની સીમમાં- ડૉ.એસ.આર.રાવ-૧૯૫૪
Ø  દેસલપુર-ડૉ. પી.પી.પંડયા- ૧૯૬૩
Ø  કાલીબંગાન(કાળા રંગની ચૂડીઓ)-ગંગાનગર જીલ્લામાં (રાજસ્થાન)બી.ઘોષ,બી.બી.લાલ-૧૯૫૩.
Ø  સુરકોટડા (ભુજના અદેસરથી ઇશાન ખુણામાં ૧૨ કી.મી.)- જગતપતિ જોષી- ૧૯૬૪
Ø  બનવાલી- (હરીયાણાના હિસ્સાર જીલ્લામાં)-રવિન્દ્રનાથ વિષ્ટ-૧૯૭૩
Ø  આલમગીરપુર-ઉત્તરપ્રદેશના મેરઠ જીલ્લામાં-યજ્ઞદત્ત શર્માં-૧૯૫૮
Ø  ભ્રુણ અભ્યાસ માટે- એમ્ર્બિયોલોજી
Ø  કોપર ઓકસાઇડનો રંગ – લાલ
Ø  ઇન્ટરનેટથી જોડાનાર પ્રથમ તિર્થસ્થળ – વૈષ્ણોદેવી(જમ્મુ કશ્મીર)
Ø  કુલપ- કુટુંબનો વડો.
Ø  તાલ કયા પ્રકારના છંદનુ લક્ષણ?-માત્રામેળ
Ø  હાજી કાસમ તારી વિજળી, દરીયાલાલ કૃતિ- ગુણવંતરાય આચાર્ય
Ø  લક્ષ્મણની અગ્નિ પરીક્ષા ના લેખક- જોસેફ મેકવાન
Ø  બ્રહ્મનિષ્ઠ અભેદ માર્ગના પ્રવાસી – મણિલાલ દ્રિવેદી
Ø  અપાદાન નો અર્થ દર્શાવતી વિભક્તિ – પંચમી વિભક્તિ
Ø  ગુજરાતી ભાષામાં ૧૨ મિશ્રણકાળ હોય છે.
Ø  આઠ અક્ષરનાં ચાર ચરણ એ અનુષ્ટુપ છંદનું બંધારણ હોય છે.
Ø  સાહિત્ય દિવાકર – નરસિંહ દિવેટીયા