Ø સિયોત શૈલ ગુફાઓ જે કોટેશ્વર બૌદ્ધ ગુફાઓ તરીકે પણ ઓળખાય છે,એ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સિયોત
ગામ પાસે
આવેલી પાંચ શૈલ ગુફાઓ છે.
Ø પાણી, સામાન્ય દબાણે ૨૭૩.૧૫ ડિગ્રી કેલ્વિન તાપમાને જામી જાય છે અને ૩૭૩.૧૫ ડિગ્રી કેલ્વિન તાપમાને
ઉકળવા માંડે છે.
Ø કચ્છનો અખાત લંબાઇમાં ૯૯ કિલોમીટર (૬૨ માઈલ) છે જે ગુજરાતના કચ્છ અને કાઠિયાવાડને જુદાં પાડે છે.
Ø કલ્પસર યોજના હેઠળ કયા અખાતની આડે ૩૦ કિમી લાંબો બંધ
બાંધવાની યોજના છે?- ખંભાતનો અખાત
Ø કંડલા બંદર પર કયા વર્ષમાં ભયંકર
વાવાઝોડું ત્રાટક્યું હતું.?- ઇ. સ. ૧૯૯૮
Ø કયો બિચ કાશી-વિશ્વનાથ બીચ તરીકે ઓળખાય છે?-માંડવી બીચ
Ø હડપ્પા - ૧૯૨૧- ડૉ. દયારામ સાહાની
Ø મોંહેજોં દડો- (સિંધુ પ્રાતના લારખાન જીલ્લામાં) - ૧૯૨૨- ડૉ. રખાલદાસ બેનર્જી
Ø રંગપુર –(સુરેન્દ્રનગરના લીંમડીમા)- ડૉ.એસ.આર.રાવ
Ø લોથલ-ધોળકા તાલુકાની સરગવાલા ગામની સીમમાં- ડૉ.એસ.આર.રાવ-૧૯૫૪
Ø દેસલપુર-ડૉ. પી.પી.પંડયા- ૧૯૬૩
Ø કાલીબંગાન(કાળા રંગની ચૂડીઓ)-ગંગાનગર જીલ્લામાં (રાજસ્થાન)બી.ઘોષ,બી.બી.લાલ-૧૯૫૩.
Ø સુરકોટડા (ભુજના અદેસરથી ઇશાન ખુણામાં ૧૨
કી.મી.)- જગતપતિ જોષી- ૧૯૬૪
Ø બનવાલી- (હરીયાણાના હિસ્સાર જીલ્લામાં)-રવિન્દ્રનાથ વિષ્ટ-૧૯૭૩
Ø આલમગીરપુર-ઉત્તરપ્રદેશના મેરઠ
જીલ્લામાં-યજ્ઞદત્ત શર્માં-૧૯૫૮
Ø ભ્રુણ અભ્યાસ માટે- એમ્ર્બિયોલોજી
Ø કોપર ઓકસાઇડનો રંગ – લાલ
Ø ઇન્ટરનેટથી જોડાનાર પ્રથમ તિર્થસ્થળ
– વૈષ્ણોદેવી(જમ્મુ કશ્મીર)
Ø કુલપ- કુટુંબનો વડો.
Ø તાલ કયા પ્રકારના છંદનુ લક્ષણ?-માત્રામેળ
Ø હાજી કાસમ તારી વિજળી, દરીયાલાલ કૃતિ- ગુણવંતરાય આચાર્ય
Ø લક્ષ્મણની અગ્નિ પરીક્ષા ના લેખક-
જોસેફ મેકવાન
Ø બ્રહ્મનિષ્ઠ અભેદ માર્ગના પ્રવાસી –
મણિલાલ દ્રિવેદી
Ø અપાદાન નો અર્થ દર્શાવતી વિભક્તિ –
પંચમી વિભક્તિ
Ø ગુજરાતી ભાષામાં ૧૨ મિશ્રણકાળ હોય
છે.
Ø આઠ અક્ષરનાં ચાર ચરણ એ અનુષ્ટુપ છંદનું બંધારણ હોય છે.
Ø
સાહિત્ય
દિવાકર – નરસિંહ દિવેટીયા
No comments:
Post a Comment