Monday, 15 February 2016

સામાન્ય જ્ઞાન



Ø  કોઇપણ ગ્રહ પર જનાર પ્રથમ અવકાશયાન વેનેરા- ઘ કયા ગ્રહ પર ઉતર્યુ હતું?- શુક્ર.
Ø  વિટામીન B4 નું રાષાયણિક નામ – નિયાસીન
Ø  રિવોલ્વર શોધક- સેમ્યુઅલ કોલ્ટ
Ø  GSAT-14 ઉપગ્રહ સંદેશાવ્યવહાર સબંધી.
Ø  અશોક મૌર્ય સમ્રાટ બિન્દુસાર તથા રાણી ધર્માનો પુત્ર હતો.
Ø  બિહારનું ઐતિહાસિક નામ મગધ હતું અને બિહારની રાજધાની પટનાનું ઐતિહાસિક નામ પાટલિપુત્ર હતુ.
Ø  ઇ. સ. ૧૯૬૨ના વર્ષમાં થુમ્બા ઇક્વેટોરિયલ રૉકેટ લોંચિંગ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી હતી. અહીથી નાઇકે-અપાચે નામક રૉકેટ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના દિવસે છોડવામાં આવ્યું હતું.
Ø  ગાયકવાડની સૌપ્રથમ રાજધાની તરીકે કયુ શહેર જાણીતુ છે?- સોનગઢ
Ø  ગુજરાત વિધાનસભાને શ્રેષ્ઠ ઇમારત તરીકેનો એવોર્ડ કયા વર્ષે મળ્યો?-૧૯૮૫
Ø  કાક મંજરી પાત્રના સર્જક- કનૈયાલાલ મુનશી
Ø  નવ સૈયદ પીરની મજાર કયા આવેલ છે?-નવસારી
Ø  માર્તંડ સૂર્યમંદિર કયા આવેલ છે?-જમ્મુ કશ્મીર
Ø  વાસણમા કલાઇ કામ કરવા માટે એમોનિયમ કલોરાઇડ વપરાય છે.
Ø  મેગ્નેશિયમની પરમાણુ સંજ્ઞા જ્ઞાકઇ છે?-12
Ø  શાળાપત્રસામયિકના તંત્રી કોણ હતા?-નવલરામ
Ø  ભારતનું એકમાત્ર કોઇન મ્યુઝિયમ કયાં આવેલું છે ?-વડોદરા
Ø  દ્વારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?-જગત મંદિર અથવા ત્રિલોક મંદિર
Ø  ગુજરાતના કયા વિસ્તારમાં યુવકો દ્વારા યુવતીઓને પાનનું બીડું ખવડાવવાની પાનવાડીનામની પરંપરા છે?-છોટા ઉદેપુર
Ø  જાતવાન કાઠિયાવાડી ઘોડાઓનું સંશોધન કેન્દ્ર કયાં છે ?-જૂનાગઢ
Ø  ખો ખો કઇ ભાષાનો શબ્દ છે? –મરાઠી
Ø  ગુજરાતને કેટલા કલાઇમેન્ટ ઝોનમાં વહેચવામાં આવ્યુ છે?-આઠ
Ø  કઇ નવલકથા ૧૮૫૭ ના વિપ્લવના અનુસંધાનમાં લખાયેલ છે?-ભારેલો અગ્નિ.
Ø  કઇ વ્યકિત ભારતરત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ વિદેશી નાગરિક હતી?-ખાન અબ્દુલ ગફારખાન
Ø  ગુજરાતી સાહિત્યમાંલાલિયો ઘંટ પાત્રનુ સર્જન કોણે કર્યુ છે?-ગુણવંતરાય આચાર્ય
Ø  રાજયસભાના સદસ્ય બનનાર પ્રથમ ફિલ્મ અભિનેતાનું નામ-પૃથ્વીરાજ કપુર

No comments:

Post a Comment