Ø
સાહિત્યમાં યોગદાનબદલ દર વર્ષે અપાતો
જ્ઞાનપીઠ પુરસ્કાર કોની યાદમાં આપવામાં આવે છે?-શાંતિપ્રસાદ જૈન
Ø
“ભારતને જાણવો હોઇ તો વિવેકાનંદને વાંચો” આ ઉકિત કોણે કહી છે?-રવિન્દ્ર્નાથ ટાગોર
Ø સ્નેહમુદ્રા કોનો કાવ્યસંગહ છે?-ગોવર્ધનરામ
Ø
મહાભારતના યુદ્દ્ર્માં પાંડવ સેનાના સેનાપતિ
કોણ હતા?-ધૃષ્ટધુમ્ન
Ø
પાંચમો વેદ કોને ગણવામા આવે છે?-નાટયવેદ
Ø
ભગિની નવોદિતાનુ મુળ નામ- માર્ગારેટ નોબલ
Ø
રાજીવ ગાંધી ભારતના વડા પ્રધાન બન્યા પહેલા
પાયલોટ તરીકે ફરજ બજાવતા હતા.
Ø
બંધારણીય ઉપાયોના મૂળભૂત અધિકારો માટેની રીટ
હકુમત દરેક વડી અદાલતને કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવી છે?-અનુચ્છેદ-
૨૨૬
Ø
દ્રિભાષી મંબઇ રાજયમાં કેટલા સદસ્ય
વિધાનસભામાં હતા?-૩૯૭
Ø
કોની
મૃત્યુતિથિને રાષ્ટ્રીય સંકલ્પ દિવસ મનાવવામા આવે છે?-ઇન્દિરા ગાંધી
Ø
તાશ્કંદ કરાર- ૧૯૬૬
Ø
પિંગ પોંગ કઇ રમતનુ નામ છે?-ટેબલ
ટેનિસ
Ø
ચંબલના ડાકુઓ માટે કયુ રાષ્ટ્રીય
ઓપરેશન.......ઓપરેશન ગ્રીનસ્ટાર
Ø
નકલી દવાઓના ઉત્પાદનના નિયંત્રણ માટે કયુ
રાષ્ટ્રીય ઓપરેશન..... ઓપરેશન ધનવંતરી
Ø
ભારતના
ઇતિહાસમાં ગાંધિજીના આધ્યાત્મિક વારસ કોણ- વિનોબા ભાવે
Ø
“વીસ મુદૃાનો કાર્યક્રમ”સોપ્રથમ આપનાર કોણ?-ઇન્દિરા ગાંધી
Ø
“બરમુડા ત્રિકોણ’કયા મહાસાગરમાં આવેલુ છે?-એટલાન્ટિક
મહાસાગર
Ø
ભારતની “દૂધની
બાલદી” તરીકે ઓળખાતુ રાજય..........હરિયાણા
Ø
સાબુના ફીણમાં દેખાતા અનેકવિધ રંગો શેના કારણે
હોઇ છે?-પ્રકાશનુ વ્યતિકરણ
Ø
1 હેકટર = 2.47105 એકર
Ø
સાયમન
કમિશનના સભ્યો ભારતના કયા બંદરે ઉતર્યા હતા?-મુંબઇ
Ø
મેત્તુર
બંધ કયા રાજયમાં આવેલ છે?-તામિલનાડુ
Ø
તામિલનાડુમાં કયું
અભયારણ્ય આવેલ છે?-મદુમલાઇ (હાથી માટે)
Ø
કાઝીરંગા રાષ્ટ્રીય ઉધાન કઇ નદીના કિનારે આવેલ
છે?-બ્રહમપુત્રા
Ø
પોજેકટ ટાઇગર યોજના યોજના કયારે શરૂ થઇ?-1970
Ø
દરેક હાથમાં કુલ કેટલા હાડકા હોય છે?-30
Ø
પ્રથમ હસ્ત શિલ્પ દિવસનું ઉદ્ભાટન કોણે કર્યું?-નરેન્દ્રભાઇ
મોદી
Ø
“જાતક” કયા ધર્મનો
ગ્રંથ છે?-બૌદ્ભ્
Ø
ઔરંગઝેબે “બીબી કા
મકબરા” નુ નિર્માણ કયારે કરાવ્યું?-૧૬૭૮
No comments:
Post a Comment