Ø
સાહિત્યકાર શ્રી દુલા ભાયા કાગ(કાગબાપુ)નુ વતન કયું?-મજાદર
(રાજુલા તાલુકો)
Ø
ચાંપાનેર(પાવાગઢ)ને વૈશ્વિક વિરાસતમાં કઇ સાલમા સ્થાન મળ્યું?- ૨૦૦૪
Ø
વિશ્વના સૌથી વયોયુદ્ભ ૧૧૨ વર્ષની વયે કોનુ મૃત્યુ થયું?- યસુતારો કોઇડે
Ø
મુઘલ શાસક બાબરે ભારત પર કેટલી વખત આક્રમણ
કર્યું?-
પાંચ વખત
Ø
સ્કંધગુપ્તે સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની
નિમણુંક કરી હતી?-પર્ણદત્ત
Ø
બારડોલીના સ્વરાજ આશ્રમના પરિસરમાં કયું મ્યુઝીયમ આવેલ છે?-સરદાર પટેલ રાષ્ટ્રીય
મ્યુઝીયમ જે શ્રી. મોરારજીભાઈ દેસાઈના હસ્તે આ સંગ્રહાલયના ભાવનું 'સરદાર સ્મૃતિકેન્દ્ર' તરીકે પાયો નંખાયો હતો.
Ø
મહાગંગા
અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલ છે?-દેવભૂમી દ્રારકા.
Ø
જુનાગઢ પાસે બોરિયા અને શામળાજી પાસે
દેવની મોરી નામના સ્થળે પ્રાપ્ત થયેલા બૌદ્ભ વિહારોના અવશેષો શક ક્ષત્રપોના સમયના
છે.
Ø
શ્રીકૃષ્ણના ભાઇ બલરામના પત્નિ રેવતીએ
કોની પુત્રી હતા?-આનર્તના પુત્ર રૈવતની.
Ø
પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ કેટલા સમય
વડાપ્રધાન રહયા?-૧૬ વર્ષ ૯ માસ ૧૩ દિવસ.
Ø
બાંગ્લાદેશનો સ્વતંત્ર્ય દિવસ?- ૧૬ ડીસેમ્બર
Ø
બાળસાહિત્ય પુરસ્કાર ૨૦૧૪ કોને આપ્યો? - ઇશ્વરભાઇ પરમાર
Ø
ગુજરાતી
સામયિકો સફારીના તંત્રી(સંપાદક) કોણ છે, જેની શરૂઆત ૧ ઓગસ્ટ, ૧૯૮૦ ના રોજ નગેન્દ્ર વિજય દ્વારા થઇ હતી?- હર્ષલ પુષ્કર્ણા
Ø સતિયાદેવ ડુંગર કયા જીલ્લામાં આવેલ
છે?-દેવભૂમી દ્રારકા
Ø શેર
ખાન બાબીએ જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કયારે કરી હતી?- ઇ.સ. ૧૭૪૭
Ø પૃથ્વી છંદને
પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે?- બળવંતરાય ક. ઠાકોર
Ø ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? -પાંચ
Ø કલમ ૧૩પ-ડી ની નોટીસ અને સમન્સ બજવણી કોણ કરેછે?- રેવન્યુ તલાટી
Ø સને ૧૯૮૮-૮૯ દરમ્યાન શ્રી કે. ડી. બુદ્ધ, શ્રી ડો. વી. વી. રામ સુબ્બારાવ તથા શ્રી સી. કે.
કોષી IAS અધિકારીઓએ ઇ-ધરા
પ્રોજેક્ટનો પાયો નાખ્યોહતો
Ø જીસ્વાન (GSWAN )ની શરૂઆત સને ૨૦૦૧-૦૨માં થઇ હતી. GSWAN એટલે Gujarat Sate Wide Area Network.
Ø ભગવદ્ગોમંડળની રચના ૨૪ ઓક્ટોબર
૧૮૬૫નાં રોજ
ગોંડલનાં મહારાજા ઠાકોર સગરામજી બીજાનાં પુત્ર ભગવતસિંહજીએ
કરી હતી.
Ø
ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ સોમનાથ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન
કરે છે.
No comments:
Post a Comment