Friday, 27 May 2016

સામાન્ય જ્ઞાન

૧.કાકોરી ટ્રેન ધાડ સફળતામાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો હતો .      
- રામપ્રસાદ બિસ્મિલ

૨.સોલંકી વંશના કેટલા શાસકોએ રાજ્ય સિંહાસન છોડી વનવાસ સ્વીકાર્યો હતો?   
-છ

૩.મુગલ સમયમાં સુબના પેટા વિભાગને ક્યા નામે ઓળખવામા આવતો હતો?    
- સરકાર

૪.થજાવુંર ખાતે ક્યા વંશની રાજધાની હતી?     
- ચોલ વંશ

૫. બંગાળના ભાગલના અમલનો દિવસ ક્યા દિવસ તરીકે ઉજવામાં આવ્યો હતો?     
-શોક દિન

૬.જહાલવાદ ના  મુખ્ય નેતા કોણ હતા?   
-લોકમાન્ય તિલક

૭.ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ની શરૂઆત કોણે કરી હતી?    
- વાસુદેવ બળવંત ફળકે

૮.ભારતમાં વિદેશી કાપડની હોળી સૌ પ્રથમ કોણે કરી હતી?     
-વિનાયક દામોદર સાવરકર

૯. મીઠું લઈને પસાર થતી હોડીને કોણ ઉથલાવી દેતું હતું?              
-ખુદીરામ બોઝ

૧૦. હડપ્પીય સંસ્કૃતિના સ્થળોમાં ક્યા પશુઓના હાડકા જોવા મળે છે?       
-ભેંસ અને બકરી

No comments:

Post a Comment