Friday, 27 May 2016

સામાન્ય જ્ઞાન

૧.આરબોને હરાવનાર ગુર્જર પ્રતિહાર રાજા કોણ હતો?     
-વત્સરાજ

૨.ગુપ્ત યુગના કયા ગણિત શાસ્ત્રીએ દશાંશ પદ્ધતિ ની શોધ કરી હતી?   
-આર્ય ભટ્ટ

૩.બૃહદેશ્વર નું મંદિર બીજા ક્યા નામે ઓળખાય છે?
-રાજેશ્વર મંદિર

૪.અટાલા મસ્જિદ ક્યાં આવેલી છે ?  
-જૌન પૂર

૫.ભારત નું એવું ક્યુ મંદિર છે કે જેનો પડછાયો ક્યારેય ધરતી પર પડતો નથી 
- બૃહદેશ્વરનું મંદિર

૬.ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે?   
-એલીફન્ટા ની ગુફાઓ

૭.દિલ્હી પાસે ક્યા સમ્રાટે લોખંડ નો વિજય સ્તભ ઉભો કરાવ્યો હતો?     
- ચંદ્રગુપ્ત બીજો

૮.ક્યા વંશના રાજાઓના સમયમાં ઇલોરામાં જૈન ગુફાઓનું નિર્માણ થયું હતું?      
-રાષ્ટ્ર કુટ

૯.ખજૂરાહો ના મંદિર બાંધવાનું શ્રેય કોને જાય છે?
-ચંદેલ શાસકો

૧૦.સેન વંશના શાસકો મૂળ ક્યાંના નિવાસી હતા?      
-દક્ષિણ ભારત

No comments:

Post a Comment