Monday, 15 February 2016

સામાન્ય જ્ઞાન


Ø  શણનુ પહેલુ કારખાનુ ૧૮૫૫ મા કોલકતા નજીક આવેલા રિશરા નામના સ્થળે.
Ø  સંયુકત રાષ્ટ્રોએ ૧૯૯૯ ના વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ભ વર્ષ તરીકે જાહેર કર્યુ.
Ø  ૧૯૮૧ ને આંતરરાષ્ટ્રીયવિકલાંગ વર્ષ અને ૧૯૮૩ થી ૧૯૯૨ ના દાયકા ને વિકલાંગ દાયકો ઘોષિત કર્યો.
Ø  સરના અને જહેડા ઉપવન ઝારખંડ માં.
Ø  નકસલવાદનો ઉદ્ભભવ ૧૯૬૭ માં પશ્વિમ બંગાળના નકસલબારી વિસ્તારથી.
Ø  SGSY- સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના.
Ø  ૧૯૬૪ માં લાંચ રૂશ્વત બ્યુરોની સ્થાપ્ના.
Ø  ભારતનું સૌથી મોટુ વિન્ડફાર્મ તમિલનાડુના ગુચ્છમાં
Ø  ડેકકન એજયુકેશન સોસાયટીની સ્થાપ્ના ૧૮૮૪ માં.
Ø  "ભારતીય અશાંતિના જનક " - લોકમાન્ય ટિળક.-  ગાંધીજીએ એમને "આધુનિક ભારતના નિર્માતા" કહ્યાં હતાં.
Ø  15 વર્ષ સુધી પ્રજાસત્તાક ભારતના એક માત્ર મહિલા વડાપ્રધાન  કોણ રહ્યું? -ઇન્દિરા ગાંધી (1966થી 1977 એમ સળંગ ત્રણ સત્ર સુધી અને 1980થી શરૂ થયેલા ચોથા સત્રમાં 1984મા તેમની હત્યા થઈ ત્યાં સુધી)
Ø  હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ન્યાયાધીશ મહાદેવ ગોવિંદ રાનડે દ્વારા.
Ø  પ્રથમવાર કોણે મહિલાને બસ-સંવાહક (બસ-કંડક્ટર) તરીકેના પદ પર નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો?- લાલ બહાદુર શાસ્ત્રી
Ø  ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા જેઓ બાદમાં ભારતના ગૃહમંત્રી બન્યા હતા?- ગોવિંદ વલ્લભ પંત
Ø  ડૉ. મનમોહન સિંહ ભારતના પહેલા એવા વડાપ્રધાન બન્યા છે કે જેમને એક વખત પાંચ વર્ષનો કાર્યકાળ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા પછી ફરી વખત વડાપ્રધાન પદ પ્રાપ્ત થયું હોય.
Ø  મોરારજી દેસાઈનું પ્રાથમિક શિક્ષણ સૌરાષ્ટ્રમાં કુંડલા શાળા, સાવરકુંડલા (જે અત્યારે જે.વી. મોદી હાઇસ્કુલ તરીકે ઓળખાય છે) માં થયું હતું.
Ø  માનવીની ભવાઈ (૧૯૯૩) અને ઝેરતો પીધા જાણી જાણી ગુજરાતી ફિલ્મનું દિગ્દર્શન કોણે કર્યુ હતું? -ઉપેન્દ્ર ત્રિવેદી
Ø  કયા નાટ્યકારે ત્રિઅંકી નાટકમાં મહાભારતનું યુદ્ધ કર્ણ-અર્જુન કે દુર્યોધન-ભીમ વચ્ચેનું નહિ, પરંતુ કૃષ્ણ-શકુનિ વચ્ચેનું છે એવું દર્શન ઉપસાવ્યું છે?- મનુભાઈ પંચોળી, પરિત્રાણ (૧૯૬૭).
Ø  કેલ્શિયમ એ નરમ આલ્ક્લાઇન પાર્થિવ ધાતુ છે.
Ø  ૧૯૭૨ મા ગ્રાહક સુરક્ષા કાર્યક્રમનો પ્રારંભ.

No comments:

Post a Comment