★શૈલ પરમાર★
૧. ૩૧ મી ઓલિમ્પિકનો યજમાન દેશ કોણ છે?
-રિયો ડી જાનેરિયો -બ્રાઝીલ
૨. ૩૧ મી ઓલિમ્પિકમા કેટલા દેશો ભાગ લેશે અને કેટલી રમતો હશે?
૨૦૭ દેશ,૨૮ રમતો
૩. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રમુખ કોણ છે?
-થોમસ બેક
૪. રિયો ઓલિમ્પિક ૨૦૧૬મા ઓલિમ્પિકનું માસ્કૉટ શુ છે?
-વિનિસિયસ
૫. વિશ્વની સાત અજાયબીઓમા સ્થાન ધરાવતું 'ક્રિસ્ટ ધ રેડ઼િમર'નું ભવ્ય સ્ટેચ્યુ ક્યાં આવેલ છે?
-રિયો ડી જનેરો
૬. રિયો-૨૦૧૬ ઓલિમ્પિકનો ઉદ્ધાટન સમારોહ ક્યાં સ્ટેડિયમમા યોજાશે?
-મરાકાનાં સ્ટેડિયમ
★શૈલ પરમાર★
૭. ફાસ્ટેસ્ટ મેન ઓફ ધ પ્લેનેટ તરીકે કોણ ઓળખાઈ છે?
-યૂસેન બોલ્ટ
૮. આધુનિક ઓલિમ્પિક ૬ એપ્રિલ ૧૮૯૬નાં રોજ ગ્રીસનાં ક્યાં શહેરમાં થયો હતો?
-એથેન્સ
૯. પ્રથમ ઓલિમ્પિકમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો?
-૧૩ દેશો
૧૦. ઓલિમ્પિક રમતોત્સવનો પ્રથમ સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ હતો?
-જેમ્સ કોનોલી(અમેરિકન એથ્લેટીક્સ)
★શૈલ પરમાર★
No comments:
Post a Comment