૧. ગુજરાતમાં ૧૨ દેશો વચ્ચે રમાનાર વર્લ્ડ કપ કબડ્ડીનો લોગો શુ છે?
-ગિરનો સિંહ
૨. ભારતીય ક્રિકેટનાં વહીવટને વધું પારદર્શી બનાવવા સુપ્રીમ કોર્ટે કઈ સમિતિની નિમણૂક કરેલ છે?
-લોઢા સમિતિ.
૩. વિશ્વ ક્રિકેટમાં ટેસ્ટનો ધરાવતી ટિમો કેટલી છે?
-૧૦ ટીમો
૪. ભારતના ક્યાં ખેલાડી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધું સિક્સર લગાવવાનો રેકોર્ડ ધરાવે છે?
-વીરેન્દ્ર સહેવાગ
૫. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં પરંપરાગત લાલ રંગના બોલની જગ્યાએ ક્યાં બોલનો ઉપયોગ કરવામાં આવ્યો?
-ગુલાબી રંગનો બોલ
૬. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ તેમાં ક્યાં દેશે જીત મેળવી હતી?
-ઓસ્ટ્રેલિયા
૭. અત્યાર સુધીમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે સૌથી વધું સુવર્ણ ચંદ્રક કઈ રમતમાં મેળવ્યા છે?
-શૂટિંગમાં
૮. અમેરિકન તરણ ખેલાડી માઈકલ ફેલ્પસ
ઓલિમ્પિકમાં કારકિર્દીનું કેટલામુ સુવર્ણ ચંદ્રક જીત્યા?
-૧૯
૯. ૧૨ દેશો વચ્ચે રમાનાર વર્લ્ડ કપ કબડ્ડીમાં ભારતીય કબડ્ડી ટિમનો કેપ્ટન કોણ છે?
-અનુપ કુમાર
૧૦. ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન (આઈ.કે.એફ)નાં પ્રમુખ કોણ છે?
-જનાર્દનસિંઘ ગેહલોત
@શૈલ@
No comments:
Post a Comment