૧. અગિયારમા ઓલિમ્પિક (બર્લિન-૧૯૩૬)નું ઉદ્ઘાટન કોના દ્રારા થયેલ હતુ?
-એડોલ્ફ હિટલર
૨. ક્યાં ઓલિમ્પિકથી ટેલીવિઝન પર
ઓલિમ્પિકનું પ્રચારણ દર્શાવવામાં આવ્યુ હતુ?
-અગિયારમાં
૩. બીજા વિશ્વ યુદ્ધનાં કારણે ક્યાં ક્યાં ઓલિમ્પિક બંધ રહ્યાં હતાં?
-બારમો અને તેરમો ઓલિમ્પિક
૪. ચૌદમા ઓલિમ્પિકમા કોની આગેવાની હેઠળ ભારતે હૉકીમા સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો?
-કેપ્ટન કિશનલાલ
૫. હેલસિન્કિ ખાતે યોજાયેલ પંદરમો ઓલિમ્પિક -૧૯૫૨ મા રમાયો હતો તે હેલસિન્કિ શહેર ક્યાં દેશની રાજધાની છે?
-ફિનલેન્ડ
૬. ભારત ક્યાં ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ દેખાવ કરીને ફૂટબોલમાં સેમી ફાઈનલ સુધી પહોંચ્યું હતુ?
-સોળમો ઓલિમ્પિક-૧૯૫૬
૭. ક્યાં ઓલિમ્પિકથી સૌપ્રથમ વાર વિશ્વ કક્ષાએ ટી. વી. પર દેખાડવામાં આવ્યો હતો?
-સત્તરમો ઓલિમ્પિક રોમ-૧૯૬૦
૮. ભારતના મિલ્ખા સિંઘે ૩૦૦ મીટર દોડમાં સુંદર દેખાવ બદલ તેને શેનું બિરુદ અપાયું હતુ?
-ઉડતા શીખ
૯. ૧૯૬૮-મેક્સિકો ઓલિમ્પિકમાં અમેરિકાના ક્યાં કૂદવોરનો ૮.૯૦ મીટર લાંબા કુદકાનો વિક્રમ હજુ સુધી ઓલિમ્પિકમાં કાયમ છે?
-બોબ બીમન
૧૦. ક્યાં ઓલિમ્પિકનાં ઇતિહાસમાં પહેલીવાર ત્રાસવાદી હુમલા દ્રારા ઇઝરાયલનાં ખેલાડીઓને મારી નાખતાં ઓલિમ્પિક ૩૪ કલાક માટે બંધ રાખવામાં આવ્યો હતો?
-૧૯૭૨ મ્યુનિચ
No comments:
Post a Comment