Wednesday, 3 August 2016

સામાન્ય જ્ઞાન

               ◆શૈલ◆

૧.   'હુગલીના મેલા નીર'કૃતિ ક્યાં સર્જકની છે?
-મધુરાય

૨.   વાકાટક રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
-વિદ્યાશક્તિ

૩.   રાજપૂત યુગીન ઘણાં ખરાં મંદિરો કઇ શૈલીના છે?
-નાગર શૈલી

૪.   ચાહમાન વંશની રાજધાની કઇ હતી?
-અંકલેશ્વર

૫.   મતવિલાસ પ્રહસન નામના નાટકની રચના કોણે કરી હતી?
-મહેન્દ્ર વર્મન

૬.   ક્યાં અભિલેખમા સતી પ્રથાનો પુરાતનીય પુરાવો મળે છે?
-એરણ ગુપ્ત

૭.   પ્રકાશની ઝડપ સૌપ્રથમ કોણે માપી હતી?
-ઓલેરોમર

૮.   જેનો પતી જીવે છે તેવી સ્ત્રી-સોહાગણ,સૌભાગ્યવતી

૯.   'અહલ્યાથી ઇલિઝાબેથ'રચના કોની છે?
-સરોજ પાઠક

૧૦.   રાષ્ટ્રપતિ પર મહાભિયૉગ ચલાવવા માટે સદનનાં કેટલા સભ્યોની સહી જરૂરી છે?
-૨૫%

★શૈલ પરમાર★

No comments:

Post a Comment