૧. હોકિંગ્સ જયારે જહાંગીરના દરબાર માં સુરત બંદરે આવ્યો ત્યારે તેમના જહાજ નું નામ શું હતું??
-હેક્ટર
૨. કયો સુલતાન 'ધનપતિઓનો રાજા'તરીકે જાણીતો હતો?
-મહંમદ બિન તુઘલખ
૩. 'સતશ્રી અકાલ' સૂત્ર કોણે આપ્યું?
- ગુરુ નાનક
૪. ભારતમાં પારસી તહેવાર નવરોઝ કોણે ચાલુ કરાવ્યો હતો?
-ગ્યાસુદ્દીન બલ્બન
૫. ઘોડાને દાગ આપવાની અને સૈનિકોને હુલિયા લખવાની પ્રથા કોણે અપનાવી હતી?
-અલ્લાઉદ્દીન ખલજીએ
૬. 'મૃત્યુથી લોકોને તેનાથી મુક્તિ મળી અને તેને લોકોથી'આ વાક્ય મહંમદ બિન તુઘલખ માટે કોણે લખ્યું છે?
-ઇતિહાસકાર બરનીએ
૭. સિકંદર લોદી ક્યાં ઉપનામથી કવિતાઓ લખતો હતો?
-ગુલરૂપી
૮. કુમારગુપ્તનું ઉપનામ શું હતું?
-મહેંદ્રાદિત્ય
૯. અશોકે કલિંગ વિજય બાદ કોના કહેવાથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો?
-બૌદ્ધ ભિક્ષુક ઉપગુપ્ત
૧૦. ત્રણ સમુદ્રના પાણી પીનારની ઉપમા કોને આપવામાં આવેલી હતી?
-ગૌતમિપુત્ર શાતકર્ણિને
No comments:
Post a Comment