૧. 'ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના,કરીયે કોટિ ઉપાયજી'આ પંક્તિના લેખક કોણ છે?
-નિષ્કુળાનંદ
૨. કાળજા કેરો કટકો ગીતની રચના કોણે કરી?
-કવિ દાદ
૩. 'હાલક ડોલક દરિયો'વાર્તાસંગ્રહના લેખક કોણ?
-રમેશ ત્રિવેદી
૪. 'જય સોમનાથ, જય દ્વારકેશ જય બોલો વિશ્વના તાતની..' આ ગીતની રચના કોણે કરી અને સ્વર કોણે આપ્યો હતો?
-રમેશ ગુપ્તા,સ્વર-મન્ના ડે
૫. પીપાવાવ બંદર કઈ નદીના મુખ પર વિકસ્યું છે?
-ઝોલાપુરી
શૈલ
૬. બોફોર્સ કૌભાંડ સમયે લશ્કરના જનરલ કોણ હતા?
-કે. સુંદરજી
૭. "નિક્કી" ક્યાં શહેરનો શેરબજારનો સૂચકઆંક છે?
-ટોકિયો
૮. અમદાબાદ શહેરમાં BRTSની શરૂઆત ક્યાં વર્ષથી થઇ હતી?
-૨૦૦૯
૯. પંચાયતી રાજને 'મહાન ક્રાંતિકારી પ્રયોગ'કહેનાર કોણ હતા?
-જવાહરલાલ નહેરુ
૧૦. 'સરિતા ઉધાન'એ ક્યાં નેતાની સમાધિ છે?
-ચીમનભાઈ પટેલ
શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦
No comments:
Post a Comment