Saturday, 30 July 2016

સામાન્ય જ્ઞાન(મનોવિજ્ઞાન)

★શૈલ પરમાર★

૧.   કોણે મનોવિજ્ઞાનને "ચેતન અનુભવો" નું વિજ્ઞાન ગણાવ્યું છે?
-વિલ્હેમ વુન્ટ

૨.    મનોવિજ્ઞાનનું પ્રથમ નોબેલ પારિતોષિક કોને એનાયત થયું હતું?
-હેબર્ટ સિમોન

૩.    ક્યાં મનોવિજ્ઞાનિકે એવું સાબિત કર્યું કે સંદિગ્ધ ચિત્રોના દર્શનમાં ભૂખ્યા માણસોને ખાદ્યપદાર્થનું દર્શન થાય છે?
-લ્યુમિન

૪.   લ્યુબીની પાર્ક મેન્ટલ હોસ્પિટલ'ની સ્થાપના ક્યાં થઇ હતી?
-કોલકાતા

૫.   'ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો ઉપર માનસિક કેન્દ્રીકરણ કરવું'-વ્યાખ્યા આપનાર મનોવિજ્ઞાનિકનું નામ શું છે?
-જેમ્સ ડ્રોલર

૬.   કોણે વ્યક્તિગત અચેતન ઉપર ભાર મુક્યો છે?
-ફ્રોઈડ

૭.   ક્યાં જાણીતા મનોવિજ્ઞાનિકે બુદ્ધિના આઠ પ્રકારો આપ્યા છે?
-ગાર્ડનર

૮.   મનોવલણ તુલાની પદ્ધતિ કોણે વિકસાવી હતી?
-લિકર્ટ

૯.   'માનસિક વય'નો ખ્યાલ કોણે સમજાવ્યો હતો?
-બિને

૧૦.   મેસ્લોના સિધ્ધાંતમાં પાંચમું સોપાન ક્યુ ગણાય છે?
-સ્નેહની જરૂરિયાતો

◆શૈલ◆

No comments:

Post a Comment