★શૈલ પરમાર★
૧. વિરમગામ પાસે ગંગુ વણજારાએ બંધાવેલ તળાવનું નામ શું છે?
-ગંગાસર તળાવ
૨. કવિ કલાપીની કૃતિ 'હૃદય ત્રિપુટી'પરથી બનેલી હિન્દી ફિલ્મનું નામ શું છે?
-મનોરમાં
૩. વર્ષ ૧૮૯૩ માં શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી કોણ હતા?
-વિરચંદ ગાંધી
૪. રત્ન તળાવ ક્યાં આવેલ છે?
-બેટ દ્વારકા
૫. ક્યાં સાહિત્યકાર 'ઇન્દુ'ના તખલ્લુસથી ઓળખાઈ છે?
-તારક મહેતા
૬. 'રાજ્યપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં કેદ છે'આ વાક્ય કોણે કહેલ?
સરોજિની નાયડુ
૭. 'સત્તાઓની વાત તો દૂર રહી રાજ્યપાલ પાસે તો કોઈ કામ જ નથી તેમની તો માત્ર ફરજો છે'આ વાક્ય કોનું છે?
-ડૉ. બાબાસાહેબ આંબેડકર
૮. 'જે ધર્મ વિધવાઓના આંસુ ન લૂછી શકે તે ધર્મ નથી'આ વાક્ય કોનું છે?
-સ્વામી વિવેકાનંદ
૯. ગાંધીજીએ કોની પાસેથી બંગલો ભાડે રાખીને સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી?
-બેરિસ્ટર જીવણલાલ
૧૦. ક્યાં વીર શહીદની સ્મૃતિમાં તેમના પાળિયા ઉપર 'દિન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના' એવું લખાયેલું છે?
-વિનોદ કિનારીવાળા
◆શૈલ◆
No comments:
Post a Comment