★©શૈલ પરમાર©★
૧. પાવાગઢ પર્વતની નવલખી ખીણની ધાર પર કયો મહેલ આવેલ છે?
-પતાઈ રાવળનો મહેલ
૨. કયો જિલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાય છે?
-બોટાદ
૩. મેત્તુર બંધ કયા રાજયમાં બાંધવામાં આવ્યો છે?-તામિલનાડુ
૪. નવસાર એટલે એમોનીયમ ક્લોરાઈડ, રાસાયણિક સુત્ર: NH4Cl
શૈલ પરમાર
૫. “પ્રોજેક્ટ ટાઇગર”યોજના ક્યા વર્ષે શરૂ કરવામાં આવી?-૧૯૭૦
૬. “અમીનદીવી”ટાપુઓ ક્યા આવેલા છે?
-લક્ષદ્રીપમાં
૭. જાપાનનું પ્રાચિન નગર અને બંદર ક્યું છે?
-ઓશાકા
૮. રાષ્ટ્રગીતમાં આવતો "ઉત્કલ" પ્રદેશ એટલે આજનું ક્યુ રાજ્ય?
-ઓરિસ્સા
૯. 'રાઈટર્સ બિલ્ડીંગ'ક્યાં આવેલું છે?
-કોલકાતા
૧૦. ચાંપાનેરમાં નૌકાવિહાર માટે વડા તળાવ કોણે બંધાવ્યું હતું?
-મહમુદ બેગડા
◆શૈલ પરમાર◆
No comments:
Post a Comment