Wednesday, 27 July 2016

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★

૧.   મહાભારતના સમયમાં કૃષ્ણ પાસે પાંચજન્ય, અર્જુન પાસે દેવદત્ત, યુધિષ્ઠિર પાસે અનંતવિજય, ભીષ્મ પાસે પોંડ્રિક, નકુલ પાસે સુઘોષ અને સહદેવ પાસે મણિપુષ્પક શંખ હતા.

૨.   વિશ્વ સિંહ દિવસ સરકાર દ્વારા કઈ તરીકે ઉજવવાનું આયોજન કરેલ છે?
-૧૦ ઓગષ્ટ

૩.   ડિઝાસ્ટર શબ્દ મૂળભૂત રીતે ક્યાંથી આવેલો છે?
-ફ્રાંસ

૪.   ભૂકંપના ક્યાં તરંગો સૌથી વિનાશાત્મક છે, જે તળાવના મોજા જેવા હોઈ છે?
-L તરંગો

૫.   ભોપાલ ગેસ કાંડ કઈ સાલમાં થયો હતો?
-૧૯૮૪

૬.   ભારતીય લોકતંત્રમાં લોકસભાની શરૂઆત ક્યારે થઇ? 
- ૧૩ મેં ૧૯૫૨

૭.   ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સલાહ પર ક્યાં રાષ્ટ્રપતિએ ૨૫ જુન ૧૯૭૫ની રાત્રે ભારતીય બંધારણની ધારા ૩૫૨ હેઠળ કટોકટીની જાહેરાત કરી હતી?
- ફખરુદ્દીન અહેમદ

૮.   એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે?
– ડૉ. જીવરાજ મહેતા

૯.   ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?
– વડોદરા( જે વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે.)

૧૦.   ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ દિલ્લીની સેન્ટ્રલ એસેમ્બલી હૉલમાં બોમ્બ કોંને ફેંક્યો હતો
–ભગતસિંહ અને બટુકેશ્વરદત્ત

★શૈલ પરમાર★

No comments:

Post a Comment