★શૈલ પરમાર★
૧. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજર્જ્યત અને જૂનાગઢ શહેરને ગિરિનગર નાં નામથી ઓળખાતા હતાં.
૨. ૨૦૧૦ માં ધીરેન્દ્ર મહેતાને સાહિત્ય અકાદમી એવોર્ડ છાવણી નવલકથામાં મળેલ છે.
૩. ઇથેનોલ રાસાયણીક સૂત્ર:- CH3CH2OH, કે જેને 'ઇથાઇલ આલ્કોહોલ', શુદ્ધ આલ્કોહોલ કે પીવાનો શરાબ પણ કહેવામાં આવે છે.
૪. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને વિશ્ર્વની સંસદ કહે છે.
૫. ઉપરકોટ જુનાગઢની મધ્યમાં આવેલો કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો.
◆શૈલ પરમાર◆
૬. યુરિયા એક કાર્બનિક સંયોજન જેનું રાસાયણિક સૂત્ર (NH2)2CO છે.
૭. અમૃતા શેરગિલ નો જન્મ ૩૦ જાન્યુ. ૧૯૧૩ બુડાપેસ્ટ હંગેરી ખાતે થયો હતો.તેઓને ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણ તરફથી ઇ. સ. ૧૯૭૬ અને ઇ. સ. ૧૯૭૯ના વર્ષમાં ભારત દેશના નવ સર્વશ્રેષ્ઠ કલાકારોની યાદીમાં સામેલ કર્યા હતા.
૮. કાસિમ બજાર પશ્ર્વિમ બંગાળના મુર્શિદાબાદ જીલ્લામાં ભાગીરથી નદીના તટ પર આવેલું છે,જે પ્લાસીના યુદ્ધમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સિરાજુદૌલા પાસેથી છીનવી લીધું હતું અને તેનો અધ્યક્ષ વોરન હેસ્ટિંગને બનાવ્યો હતો.
૯. સુભાષચંદ્ર બોઝે ઇ.સ.૧૯૪૪ માં રંગુન રેડિયો મથકથી ગાંધીજીને “રાષ્ટ્રપિતા” તરીકે સંબોધન કર્યુ હતું.
૧૦. ઝવેરચંદ મેઘાણીએ જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખ્યા હતા.
શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦
No comments:
Post a Comment