Sunday, 17 July 2016

સામાન્ય જ્ઞાન(કાયદાકીય બાબતો)

★શૈલ પરમાર★

૧.   સામાન્ય ન્યાય અને નિઃશુલ્ક કાનૂની સહાય માટે બંધારણના ક્યાં અનુચ્છેદમાં જોગવાઈ છે?
-અનુચ્છેદ ૩૯ A

૨.   બંધારણના ક્યાં અનુચ્છેદ અનુસાર સુપ્રીમ કોર્ટને કોર્ટ ઓફ રેકોર્ડઝ કહે છે?
-અનુચ્છેદ-૧૨૯

૩.   સૂચક પ્રશ્ન કઈ તપાસ દરમિયાન પૂછી શકાશે?
-ઊલટ તપાસ

૪.   રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કોના નિર્ણયથી કરે છે?
-કેન્દ્રીય પ્રધાનમંડળ

૫.   ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ -૩૯૪ કોના સાથે સંબંધિત છે?
-અપીલનો અંત

૬.   મોટરવાહન અધિનિયમ મુજબ મોટરવાહનની નોંધણીનું પ્રમાણપત્ર કઈ કલમ હેઠળ સમગ્ર ભારતમાં અસરકર્તા રહેશે?
-કલમ-૪૧

શૈલ પરમાર

૭.   'શિસ્ત અને એકતા' કોનો મુદ્રાલેખ છે?
-એન.સી.સી.

૮.   ગુનો બનવાના ચાર તબક્કા પૈકી ત્રીજો તબબકો કયો છે?
-પ્રયત્ન

૯.   ઇન્ડિયન પીનલ કોડ પ્રમાણે જાહેર સ્વાસ્થ્ય વિરુદ્ધના ગુનાઓ કેટલા છે?
-દસ

૧૦.   સી.આર.પી.સી. મુજબ કોર્ટે કાઢેલ સમન્સ કેટલી પ્રતમાં હોવી જોઈએ?
-બે.

★શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦★

No comments:

Post a Comment