Friday, 22 July 2016

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★

૧.   ડેલહાઉસીએ ખાલસા કરેલા ક્યાં એક દેશી રજવાડામાં જાણીતો સીતાબર્ડી વિસ્તાર આવેલ છે?
-નાગપુર

૨.   હિંદમાં વ્યવસ્થિત દુષ્કાળનીતિનું ઘડતર ક્યાં વાઇસરોયે કર્યું?
-લિટન

૩.   બ્રિટિશ હિંદની નાણાકીય કટોકટી ઉકેલવા નિમાયેલ 'હર્શલ કમિટી'ટાણે હિંદના વાયસરોય તરીકે કોણ હતા?
-લેન્સડાઉન

૪.   નવી વાયવ્ય સરહદ નીતિનો અમલ ક્યાં વાઇસરોયે કર્યો?
-કર્ઝન

૫.   પારસી સમાજ-ધર્મ સુધારણા ચળવળના હિંદમાંના પ્રણેતા કોણ હતું?
-કે.આર.કામા
◆શૈલ◆
૬.   પુરાની સંકલ્પના કોણે આપી હતી?
-ડૉ. અબ્દુલ કલામ

૭.   દૂધ ગંગા યોજનાની શરૂઆત ક્યાં રાજ્યથી કરવામાં આવી હતી?
-હિમાચલપ્રદેશ

૮.   બંગાળની ખાડીમાં કયો દ્વીપ જે ગ્લોબલ વોર્મિંગને કારણે સમુદ્રમાં પુરે પૂરો ડૂબી ગયો?
-ન્યુમૂર દ્વીપ

૯.   ગુજરાતમાં એર એક્ટ ક્યારથી અમલમાં છે?
-૧૯૮૧

૧૦.   ભારત સરકારે પાણી પ્રદુષણ નિયંત્રણ અધિનિયમ કઈ સાલમાં ઘડાયો?
-૧૯૭૪

★શૈલ પરમાર★

No comments:

Post a Comment