Friday, 29 July 2016

સામાન્ય જ્ઞાન(શૈક્ષણિક મનોવિજ્ઞાન)

◆શૈલ પરમાર◆

૧.    'અચિવમેન્ટ મોટિવેશન'સાથે ક્યાં મનોવિજ્ઞાની સંકળાયેલા છે?
-બ્રુનર

૨.    'માનવને ચારિત્ર્યવાન અને જગત માટે ઉપયોગી બનાવે તે જ શિક્ષણ કહેવાય'વિધાન કોણે કર્યું હતું?
-યાજ્ઞવાકલ્ય

૩.    'અનુભવ જ જ્ઞાનની એકમાત્ર માતા છે' આ વિધાન ક્યાં વાદને સાર્થક બનાવે છે?
-ઇંદ્રિયાનુભવવાદ

૪.    'તમે મને એક બાળક આપો અને તેને કહો તે બનાવી દઉ' આ વિધાન કોનું છે?
-વોટ્સન

૫.    વર્ગ પ્રતિનિધિની પસંદગી કરતા કઈ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ ઉપયોગી નીવડશે?
-સમાજિકતામિતીની

૬.    ક્યાં મનોવિજ્ઞાનિકની ૧૬ PF કસોટીઓ જાણીતી છે?
-કેટલની

૭.    'પ્રેરણા એટલે કોઈક હેતુ માટે કામ કરવાની ક્રિયા'ક્યાં મનોવિજ્ઞાનિકે વિધાન કર્યું?
-બર્નાડ

૮.    CAT (ચિલ્ડ્રન એપરસેપ્શન)કસોટીના સંશોધક કોણ હતા?
-અર્નેસ્ટ ક્રિપ્સ

૯.    આંતરસુઝનો ખ્યાલ આપનાર મનોવિજ્ઞાનિક કોહલર ક્યાંનો વતની હતો?
-જર્મની

૧૦.    વર્તમાન સામયમાં મૂલ્યાંકનની કઈ પદ્ધતિ અમલમાં મુકાઈ છે?
-CCE

★શૈલ પરમાર★

No comments:

Post a Comment