【શૈલ પરમાર】
૧. ગુજરાત સરકારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં હરણફાળ ભરવા માટે ગુજરાત ઇન્ફોર્મેટિક લિ. નામની સંસ્થા ગાંધીનગરમાં ક્યાં વર્ષે શરુ કરી હતી?
-૧૯૯૯
૨. ગુજરાતના ક્યાં તળાવમાંથી ગોપીચંદન મળી આવે છે?
-બેટદ્વારકાના ગોપી તળાવમાંથી
૩. દાંત પડી ના જાય અથવા તો મજબૂત રહે તે માટે ઘણીવાર પાણીમાં ક્યું રસાયણ ઉમેરવામાં આવે છે?
-ફ્લોરાઇડ
૪. ક્યાં આલ્કોહોલમાં પાણીનું પ્રમાણ ઓછું હોઈ છે?
-બિયર
૫. એસિડિકતાનું માપક્રમ કયો છે?
-પીએચ(PH)
૬. ભારતના ક્યા ક્રાંતિવીરે ભાવનગરમાં મોતીબાગ અખાડાની વ્યાયામશાળાને કર્મભૂમિ બનાવીને વ્યાયામ પ્રવુતિઓમાં અનેક યુવાનોને તૈયાર કર્યા હતા?
-પૃથ્વીસિંહ આઝાદ
૭. ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી?
-૧૯૯૪માં
૮. ગુજરાતમાં સૌપ્રથમ કન્યાઓ માટેની સૈનિક શાળા ક્યાં શરુ કરવામાં આવી?
-ખેરવા(જિ.-મહેસાણા)
૯. બંધારણમાં ખેતીને કઈ યાદીમાં રાખવામાં આવેલ છે?
-સંયુક્ત
૧૦. નિયમિત બજેટ પાસ થાય તે પહેલા આગામી નાણાકીય વર્ષના કેટલાક અનુમાનિત ખર્ચ માટે સંસદ દ્વારા કરાતી વ્યવસ્થાને શું કહે છે?
-લેખાનુદાન
◆શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦◆
No comments:
Post a Comment