@શૈલ પરમાર@
૧. કઈ તારીખ બાદ જન્મેલી બલિકાઓને બાલિકા સમૃદ્ધિ યોજનાનો લાભ આપવામાં આવે છે?
-૧૫ ઓગષ્ટ,૧૯૯૭
૨. અન્નપ્રાશન દિવસની ઉજવણી દર મહિનાના ક્યાં ચોથાવારે કરવામાં આવે છે?
-શુક્રવાર
૩. ડૉ. પી.જી.સોલંકી નાણાકીય સહાય યોજના કોને આપવામાં આવે છે?
-વકીલોને
૪. સ્વામી તેજાનંદ તાલીમ યોજના શેની સાથે સંકળાયેલ છે?
-કર્મકાંડ
૫. સંકટમોચન યોજનાની શરૂઆત ક્યાં વર્ષથી થઇ હતી?
-૨૦૦૧
૬. તીવ્ર વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને આર્થિક સહાયતા માટે કઈ યોજના શરુ કરવામાં આવેલ છે?
-સંત સુરદાસ યોજના
૭. રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશનનો પ્રારંભ ક્યાં વર્ષથી થયો?
-૨૦૦૫
૮. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૧૯૮૬ના પ્રણેતા કોણ હતા?
-રાજીવ ગાંધી
૯. વિકસતી જાતિના કલ્યાણને ઉમદા કાર્યો કરનારને બિરદાવવાની રાજ્ય સરકારની પ્રોત્સાહનલક્ષી સન્માન યોજના કઈ છે?
-પૂ.રવિશંકર મહારાજ એવોર્ડ
૧૦. અત્યારની શિક્ષણ પદ્ધતિ ૧૦+૨+૩ સૂચવનાર પંચ ક્યુ હતું?
-કોઠારી શિક્ષણપંચ(૧૯૬૬)
શૈલ@૯૭૨૩૧ ૩૯૬૦૦
No comments:
Post a Comment