@શૈલ પરમાર@
૧. અહલ્યાબાઈ હોલ્કર ક્યાં મરાઠા રાજ્યની રાણી હતી?
- ઇન્દોર
૨. પ્રાચીન નગર તક્ષશિલા કોની વચ્ચે આવેલું હતું?
- સિંધુ અને જેલમ
૩. એક પ્રહર એટલે કેટલા કલાક થાય?
- ૩ કલાક
૪. લોકસભાના અધ્યક્ષને દર મહિને કેટલો પગાર આપવામાં આવે છે?
- ₹ ૧,૨૫,૦૦૦
૫. ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાતના નેતા તરીકે બહાર આવ્યા તે પૂર્વે કઈ જગ્યાએ રચનાત્મક આશ્રમ સંભાળતા હતા?
- નેનપુર
@શૈલ@
૬. મેનીનજાઈટસ રોગ શરીરના ક્યાં ભાગને અસર કરે છે?
- મગજ
૭. શેની હાજરીને કારણે શરીરમાં લોહી જામતુ નથી?
- હેપેરીન
૮. ક્યાં સરોવરમાં પરિકુંડ અને માલુડ દ્વીપ છે?
- ચિલ્કા
૯. NTPC નું પૂરું નામ શું છે?
- નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન
૧૦. આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે ?
– મંથન
@શૈલ@
No comments:
Post a Comment