દરમાયો બીજા ક્યાં નામથી ઓળખાય છે?
-મજૂરી ખર્ચ
વસ્તી વિષયક અભ્યાસના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે?
-જ્હોન ગ્રાન્ટ
પાસબુક પ્રમાણે ઉધાર બાકી એટલે?
-બેન્ક ઓવર ડ્રાફ્ટ
ગાર્નર વિ. મુરેનો કેસ ભારતીય ભાગીદારીની કઈ કલામ હેઠળ કરવામાં આવ્યો છે?
-૪૮ મી કલમ
ઘટતી પેદાશનો નિયમ ક્યાં સામ્યગાળાનો નિયમ છે?
-ટૂંકા ગાળાનો
સમ ઉત્પાદન રેખા કેવી હોઈ છે?
-બહિર્ગોળ
ઇજારામાં માંગરેખાનું સ્વરૂપ કેવું હોઈ છે?
-ઋણ ઢાળ
ELSSનું પૂરું નામ?
-ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ
VETના કાયદા હેઠળ કયો ધંધો કરતા એસેસીએ માસિક વેરો તથા માસિક પત્રક ભરવાનો થશે?
-ઈમ્પોર્ટ-એક્સપોર્ટ
વિદેશી કંપનીઓનાં નામના છેડે ભારતમાં કયો શબ્દ લખવો ફરજિયાત છે?
-ઇન્ડિયા
શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦
No comments:
Post a Comment