★શૈલ★
૧. નચિકેતા અને યમ વચ્ચેનો સંવાદનો ઉલ્લેખ શેમાં છે?
-કઠોપનિષદમાં
૨. ચંદેલ વંશનો પાયો કોણે નાખ્યો હતો?
-નન્નુક
૩. નિર્ગ્રંથ શબ્દનો સબંધ કોની સાથે છે?
-જૈન
૪. હૈદરઅલીએ ક્યાં સ્થળે એક આધુનિક શસ્ત્રાગાર સ્થાપ્યું હતું?
-ડિંડીગલ
૫. પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાં ઉલ્લેખિત જીવક કોણ હતો?
-વૈદ્ય
૬. અનંતવર્મન દ્વારા નિર્મિત લિંગરાજ મંદિર ક્યાં આવેલ છે?
-ભુવનેશ્વર
૭. ભૈરવ ક્યાં સંપ્રદાયના આરાધ્ય દેવ હતા?
-કાપાલિક
૮. દળ ખાલસાની સ્થાપના કોણે કરી હતી?
-કપૂરસિંહે
૯. નાદિરશાહે ક્યાં મોગલ બાદશાહને કેદ કર્યો હતો?
-મુહમ્મદ શાહ
૧૦. જહાંગીરના દરબારમાં પક્ષીઓનો સૌથી મહાન ચિત્રકાર કોણ હતો?
-મનસૂર
શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦
No comments:
Post a Comment