Wednesday, 6 July 2016

સામાન્ય જ્ઞાન(ભારતીય ઇતિહાસ)

શૈલ પરમાર

૧.  પેરિયા પુરણમ એ ક્યાં વિષયનો ગ્રંથ છે?
-તમિલ શૈવ ધર્મ

૨.  સિકંદરને ભારતનો સૌથી પહેલો કોનો સામનો કરવો પડ્યો હતો?
-રાજા પોરસનો

૩.  અંતિમ ગુપ્ત શાસક કોણ હતો?
-ભાનુગુપ્ત

૪.  જહાંગીરે પોતાના રાજદૂત સાથે ક્યાં દરબારી ચિત્રકારને ઇરાનના શાહના દરબારમાં મોકલ્યો હતો?
-બિશનદાસ

૫.  ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ ક્યાં થયું હતું?
-શ્રવણ બેલગૌડા

૬.  વિશ્વમાં સૌથી પ્રાચીન ખેડેલું ખેતર ક્યાં સ્થળેથી મળ્યું છે?
-કાલીબંગાન

૭.  કાશી ક્યાં વંશનાં રાજાઓની રાજધાની હતી?
-પલ્લવ

૮.  પલ્લવ વંશનો સૌથી પ્રતાપી રાજા કોણ હતો?
-નરસિંહવર્મન પ્રથમ

૯.  માળવા,ગુજરાત અને મહારાષ્ટ્રને ક્યાં શાસકે પહેલીવાર જીતેલ?
-હર્ષવર્ધન

૧૦.  અલાઈ દરવાજાનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
-અલ્લાઉદ્દીન ખીલજી

★શૈલ@૯૭૨૩૧ ૩૯૬૦૦★

No comments:

Post a Comment