Saturday, 2 July 2016

સામાન્ય જ્ઞાન

૧.   ધન અને ઋણ પૂર્ણાંક,શૂન્ય તથા ધન અને ઋણ અપૂર્ણાંક ભેગા થઇ કયો ગણ બને છે?
-સંમેય સંખ્યા ગણ

૨.   પ્રાકૃતિક સંખ્યાઓ અને શૂન્યથી બનતા ગણને કયો ગણ કહે છે?
-પૂર્ણ સંખ્યા ગણ

૩.   વર્તુળને કેટલા સ્પર્શક હોય છે ?
-અનંત

૪.   દરેક સંખ્યાને ઓછામાં ઓછા કેટલા અવયવ હોય છે?
-૨

૫.   આપેલી સંખ્યાના અવયવ પાડી તેમાં સમાન હોય તેમાંથી સૌથી મોટા અવયવને શું કહેવાય?
-ગુ.સા.અ.

૬.   સંમેય સંખ્યા ગણને કયા અંગ્રેજી સંકેત તરીકે ઓળખાય છે?
-Q

૭.   જો કોઈ વર્તુળની ત્રિજ્યા 7/22 હોય તો તેનો પરીઘ કેટલો થાય ?
-2

૮.   'અવિભાજ્ય સંખ્યાને કુલ કેટલા અવયવો હોય છે?
-૨

૯.   ૧ એ કેવી સંખ્યા છે?
-વિશિષ્ટ

No comments:

Post a Comment