Wednesday, 6 July 2016

સામાન્ય જ્ઞાન(વિજ્ઞાન -ટેકનોલોજી)


★શૈલ★

૧.  કેલ્વિન માપમાં માનવશરીરનું સામાન્ય તાપમાન કેટલું હોઈ છે?
-૩૧૦

૨.  ક્યાં વિટામિનને હોર્મોન માનવામાં આવે છે?
-વિટામિન ડી

૩.  વલ્કેનાઇઝેશનની પ્રક્રિયામાં કુદરતી રબરને શાની સાથે ગરમ કરવામાં આવે છે?
-સલ્ફર

૪.  સૌથી વધુ નરમ ખનીજ ક્યુ છે?
-ટાલ્ક

૫.  માણસની કિડનીમાં થતી પથરીમાં ક્યુ તત્વ હોય છે?
-કેલ્શિયમ ઓકઝેલ્ટ

૬.  બ્રોન્કાઇટિસ રોગ શરીરના ક્યાં અંગને અસર કરે છે?
-શ્વાસનળીને

૭.  લોહી ગંઠાઈ જવા માટે શાની જરૂર હોઈ છે?
-ફાઈબ્રીનોજન

૮.  ક્યાં ખનીજમાંથી રેડિયમ મેળવવામાં આવે છે?
-પીચ બ્લેન્ડ

૯.  સંગીતના સાધનો બનાવવા માટે કઈ ધાતુ વપરાય છે?
-બ્રાસ

૧૦.  શેરડીમાંથી શર્કરા અલગ કરી નાખીને બાકી રહેલ શર્કરાવિહીન કચરાને શું કહે છે?
-મોલોસીસ

શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦

No comments:

Post a Comment