★શૈલ★
૧. ગુજરાતના ક્યાં બંદર નો આકાર ઘંટ જેવો છે?
-માંડવી બંદર
૨. ગુજરાત શબ્દનો પ્રથમ ઉલ્લેખ ઈ.સ.૧૨૩૩માં રચાયેલ 'આબુરાસ'માં જોવા મળે છે.
૩. માતરભવાનીની વાવ ક્યાં આવેલ છે?
-અમદાવાદ
૪. અલિયાસર તળાવ ક્યાં આવેલ છે?
-અબડાસા
૫. રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર ક્યાં આવેલ છે?
-ગોરજ
શૈલ
૬. અમદાવાદનું કાંકરિયા તળાવ કેટલી બાજુઓ ધરાવે છે?
-૩૪
૭. દેવાયત પંડિતની સમાધિ ક્યાં આવેલ છે?
-બાજકોટ
૮. સૌથી વધુ દુધાળા પશુઓ ક્યાં જિલ્લામાં આવેલ છે?
-ખેડા
૯. ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલ છે?
-૫
૧૦. ડાંગમાં હોળી ક્યાં નામે ઓળખાય છે?
-શિગમા
★શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦★
No comments:
Post a Comment