@શૈલ@
૧. બુદ્ધિમાપનના પિતા તરીકે કોણ જાણીતા છે?
-બીને
૨. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોને આપ્યો?
-ગાર્ડનરે
૩. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કઈ સાલમાં ઘડવામાં આવી હતી?
-૧૯૬૬
૪. બુદ્ધિનો આધાર નીચેના પૈકી શાના પર રહેલો છે?
-અનુવેશ
૫. બુનિયાદી શિક્ષણનો નુતન વિચાર કોને આપ્યો હતો?
-ગાંધીજી
@શૈલ પરમાર@
૬. ગુજરાતી ભાષામાં અભિરુચિ સંશોધનીકાના રચયિતા કોણ છે?
-જે.સી.પરીખ
૭. "હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ" - આ વિધાન કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું હતું?
-પેસ્ટોલોજી
૮. 'બુનિયાદી શિક્ષણમાં કેળવણીનું માધ્યમ કઈ ભાષાને ગણવાનું સૂચવ્યું છે?
-માતૃભાષા
૯. ભારતમાં લઘુત્તમ અધ્યયન કક્ષા(M.L.L.) નો વિચાર કયા કેળવણીકારે પ્રસરાવ્યો છે?
-ડૉ.રવિન્દ્રભાઈ દવે
૧૦. આંતરસૂઝ દ્વારા અધ્યયન એ કયા જર્મન માનોવૈજ્ઞાનિકોની દેણ છે?
-કોહલર,વર્ધેમર,કોફ્કા
@શૈલ@
Really a nice work dada
ReplyDelete