Sunday, 17 July 2016

સામાન્ય જ્ઞાન (ગુજરાતી)

©શૈલ પરમાર©

૧.   "સુરત મુજ ઘાયલ ભૂમિ"આત્મકથા કોની છે?
-ભગવતીકુમાર શર્મા

૨.   ઉન્મત્તનો સમાનાર્થી શબ્દ?
મસ્ત

૩.   પ્રવીણ દરજીએ સાહિત્યમાં ક્યાં ક્ષેત્રેને સવિશેષ સર્જન કર્યું છે?
-નિબંધ

૪.   કવિ નર્મદે ઇતિહાસ ક્ષેત્રે આપેલ પુસ્તકનું નામ શું છે?
-રાજ્યરંગ

૫.   'જય ભિખ્ખુ એવોર્ડ' ક્યાં ક્ષેત્ર સાથે સંબંધિત છે?
-માનવ સેવા
©શૈલ પરમાર©
૬.   'ક' કેવો વ્યંજન છે?
-અલ્પપ્રાણ

૭.   વાગતો કાંટો અળગો કરી ઘૂમશું અહીં,ભાઈ!-આમાં વિશેષણ કયો શબ્દ છે?
-વાગતો

૮.   'કાંચનજંઘા' ક્યાં લેખકનો પ્રવાસગ્રંથ છે?
-ભોળાભાઈ પટેલ

૯.   "સ" કેવો વ્યંજન છે?
-ઉષ્માક્ષર

૧૦.   'કેલીડોસ્કોપ' કોલમના લેખક કોણ છે?
-મોહમ્મદ માંકડ

★©શૈલ પરમાર©★

No comments:

Post a Comment