Saturday, 2 July 2016

સામાન્ય જ્ઞાન(વિજ્ઞાન ટેક્નોલોજી)

૧.   તટસ્થ પદાર્થની pH કેટલી હોય છે ?
      -૭

૨.   લોખંડનો કાટ એ શું છે ?
      -લોખંડનું ઓક્સાઈડ

૩.   એમોનિયામાં N સાથે કેટલા H જોડાય છે ?
     -ત્રણ

૪.   સામાન્ય બેટરીમાં ક્યો એસિડ હોય છે?
      -સલ્ફ્યુરીક એસિડ

૫.   એસિડ અને બેઈઝને મિશ્ર કરતા શું બને છે ?
       -ક્ષાર

૬.   ઉચ્ચાલનમાં ભાર વચ્ચે હોય તે ક્યા પ્રકારનું ઉચ્ચાલન હોય ?
     -દ્વિતીય

૭.   બ્રાઉન કોલસો કોને કહે છે ?
      -લિગ્નાઈટ

૮.   ક્યો વાયુ બેઈઝ તરીકે વર્તે છે ?
      -એમોનિયા

૯.   મૃગ તારાજૂથમાં કેટલા તારાઓ છે ?
      -આઠ

૧૦.   એમેબિક મરડો શેના લીધે થાય છે ?
         -પ્રજીવ

No comments:

Post a Comment