Tuesday, 12 July 2016

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★

૧.  -ગુજરાત સિવાય ભારતનાં કયા રાજયમાં ૩૩ જીલ્લાઓ આવેલાછે?
- રાજસ્થાન

૨.   કચ્છના કયા ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે ?
– ધીણોધર

૩.  કાયર ,ધુમ્મસ ,અજાણ્યા બે જણ , ગ્રહણરાત્રિ, મોરપીંછના રંગ, જેવી નવલકથાઓનું સર્જન કોણે કર્યું?
- મોહમ્મદ માંકડ

૪.  ઇન્દિરા ગાંધી ઝૂલોજીકલ પાર્કને કોણે દત્તક લીધું?
-વિશ્ર્વ બેંકે

૫.   ટીપુ સુલતાને યુદ્ધની કઇ સેનાને સંભાળી હતી?
-મૈસુર યુદ્ધ

૬.   મૈડ મોનાર્કના નામથી કયા શાસક ઓળખાય છે?
- મોહમ્મદ બિન તુઘલક

૭.  વચ્ચગાળાની સરકારની રચના રચના કયારે કરવામાં આવી?
-સપ્ટેમ્બર,૧૯૪૬

૮.   હરદ્વાર પાસે ૧૯૦૨ માં કાંગડી ગુરૂકુળની સ્થાપ્ના કોણે કરી હતી?
-સ્વામી શ્રવનંદે

૯.   ડ્રીલ મશીનનો શોધક?
-જેથ્રોટલ

૧૦.  સૌરાષ્ટ્રની નદીઓ સામુહિક રીતે કઇ જળ પ્રવાહ વાહપ્રણાલી ધરાવે છે?
-કેન્દ્રત્યાગી ત્રિજયાકાર

◆શૈલ પરમાર ◆

No comments:

Post a Comment