◆શૈલ◆
૧. I.N.C. ના અધ્યક્ષસ્થાને ગાંધીજીએ સૌપ્રથમ ભૂમિકા ક્યારે અને ક્યાં નિભાવી?
-બેલગાંવ-૧૯૨૪
૨. 'દ્વિમુખી પદ્ધતિ'-૧૯૧૯ના સિધ્ધાંતને યોગ્ય ઠરાવવા ક્યુ કમિશન નિમાયું?
-મૂડીમેન કમિશન
૩. ક્યાં અંગ્રેજ ઇતિહાસ અન્વેશકે ૧૮૫૭ના વિપ્લવને પૂર્વ આયોજિત કાવતરા તરીકે ઓળખાવ્યો છે?
-માલેસન
૪. રામોસી અને ગડકરી વિદ્રોહો ક્યાં પ્રદેશમાં થયા હતા?
-બિહાર
૫. સુરત અધિનિયમ (૧૯૦૭)માં મવાળવાદી જૂથે તેના ક્યાં નેતાનું નામ અધ્યક્ષ તરીકે સૂચવ્યું હતું?
-રાસબિહારી ઘોષ
◆શૈલ◆
૬. 'ખેડા સત્યાગ્રહ'નું સમાપન ખેડા જિલ્લાના ક્યાં સ્થળેથી જાહેર કરાયું હતું?
-ઉત્તરસંડા
૭. તાજશાસને શરુ કરેલી કહેવાતી 'સહકારની નીતિ'ને ક્યાં પગલાથી જડબાતોડ જવાબ અપાયો?
-અસહકારની ચળવળ
૮. 'ચૌરી ચૌરા કાંડ'માટે ત્વરિત પ્રત્યાઘાતરૂપે ગાંધીજીએ ખેદ સાથે ક્યાં શબ્દો વાપર્યા હતા?
-'હિમાલય જેવડી ભૂલ'
૯. બંગાળમાં ફરિદી આંદોલન થકી ક્યાં પંથની સ્થાપના થઇ હતી?
-ફરઝીસ
૧૦. વિનાયક દામોદર સાવરકરને કઈ ઘટનાને લીધે કાળા પાણીની સજા કરવામાં આવી હતી?
-કર્નલ વાયલી હત્યાકાંડ
★શૈલ પરમાર★
No comments:
Post a Comment