Wednesday, 6 July 2016

સામાન્ય જ્ઞાન

શૈલ પરમાર

૧.  આર્યભટ્ટ સાયન્સ મ્યુઝિયમ ક્યાં આવેલ છે?
-રાજકોટ

૨.  'બોસ્ટન ટી પાર્ટી'નામે ઓળખાતો બનાવ કઈ ક્રાંતિનું તાત્કાલિક કારણ હતું?
-અમેરિકન ક્રાંતિ

૩.  'મહાગુજરાત ચળવળ'દરમ્યાન શાહિદોનું સ્મારક રચવા અંગેની માંગણી કરતો ઠરાવ ગુજરાત વિધાનસભામાં કોણે રજુ કર્યો હતો?
-બ્રહ્મકુમાર ભટ્ટ

૪.  ભારતની રાજધાની કોલકતાથી દિલ્હી ફેરવવામાં આવી ત્યારે ભારતનો ગવર્નર જનરલ કોણ હતું?
-લોર્ડ હાર્ડિંગ

૫.  'જૂનો કરાર' ક્યાં ધર્મનું પુસ્તક છે?
-યહૂદી

૬.  "I TOO HAVE A DREAM" કોની આત્મકથા છે?
-વી.કુરિયન

૭.  ગુજરાતમાં પંચાયત સમિતિ કોના અધ્યક્ષસ્થાને ભરાઈ હતી?
-રસિકભાઈ પરીખ

૮.  માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ક્યાં ભાગમાં હોઈ છે?
-ભાગ-૪

૯.  નાગરિક તપાસપંચ કોની અધ્યક્ષતા હેઠળ નિમાયું હતું?
-વામનરાય ધોળકિયા

૧૦.  અંજલિ મેઢનું નામ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલું છે?
-ભરતનાટ્યમ

શૈલ

No comments:

Post a Comment