Sunday 31 July 2016

સામાન્ય જ્ઞાન

૧.   હોકિંગ્સ જયારે જહાંગીરના દરબાર માં સુરત બંદરે આવ્યો ત્યારે તેમના જહાજ નું નામ શું હતું??
-હેક્ટર

૨.   કયો સુલતાન 'ધનપતિઓનો રાજા'તરીકે જાણીતો હતો?
-મહંમદ બિન તુઘલખ

૩.   'સતશ્રી અકાલ' સૂત્ર કોણે આપ્યું?
- ગુરુ નાનક

૪.   ભારતમાં પારસી તહેવાર નવરોઝ કોણે ચાલુ કરાવ્યો હતો?
-ગ્યાસુદ્દીન બલ્બન

૫.   ઘોડાને દાગ આપવાની અને સૈનિકોને હુલિયા લખવાની પ્રથા કોણે અપનાવી હતી?
-અલ્લાઉદ્દીન ખલજીએ

૬.   'મૃત્યુથી લોકોને તેનાથી મુક્તિ મળી અને તેને લોકોથી'આ વાક્ય મહંમદ બિન તુઘલખ માટે કોણે લખ્યું છે?
-ઇતિહાસકાર બરનીએ

૭.   સિકંદર લોદી ક્યાં ઉપનામથી કવિતાઓ લખતો હતો?
-ગુલરૂપી

૮.   કુમારગુપ્તનું ઉપનામ શું હતું?
-મહેંદ્રાદિત્ય

૯.   અશોકે કલિંગ વિજય બાદ કોના કહેવાથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો?
-બૌદ્ધ ભિક્ષુક ઉપગુપ્ત

૧૦.   ત્રણ સમુદ્રના પાણી પીનારની ઉપમા કોને આપવામાં આવેલી હતી?
-ગૌતમિપુત્ર શાતકર્ણિને

સામાન્ય જ્ઞાન(મુઘલ સામ્રાજય)

૧.   બાબરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં કઈ યુદ્ધપદ્ધતિનો ઉપયોગ કરીને વિજયી બન્યો હતો?
-તુલુગુમા

૨.   ક્યાં મુઘલ શાસકને તેમની ઉદારતા માટે 'કલંદર'ની ઉપાધિ મળેલી?
-બાબર

૩.   અમીર ખુશરોને તુતી-એ-હિંદનો ખિતાબ કોણે આપ્યો હતો?
-અલ્લાઉદ્દીન ખલજી

૪.   અકબરે ક્યાં વિજયની યાદમાં બુલંદ દરવાજાનું નિર્માણ ફતેહપુર સિકરીમાં કર્યું હતું?
-ગુજરાત વિજય

૫.   અકબરે 'કંઠાભરણ વાણીવિલાસ'નું ઉપનામ કોને આપેલું?
-તાનસેન

૬.   શેરશાહ સૂરીનો મકબરો ક્યાં આવેલ છે?
-સાસારામ(બિહાર)

૭.   ઇ. સ.૧૬૨૭માં જહાંગીરનું મૃત્યુ ક્યાં સ્થળે થયું હતું અને ક્યાં દફનાવવામાં આવ્યો હતો?
-ભીમવાર,શહાદરામાં રાવી નદી કિનારે દફન.

૮.   તાજમહલનો મુખ્ય સ્થપતિ કોણ હતું?
-ઉસ્તાદ ઇશાખાન

૯.   ઔરંગઝેબ દ્વારા શાહજહાંને કેટલા વર્ષ સુધી બંદી બનાવ્યો હતો?
-૮ વર્ષ

૧૦.   ઔરંગઝેબે કોની યાદમાં બીબી કા મકબરાનું નિર્માણ ઈ.સ.૧૬૭૯ માં કરાવ્યું જે દક્ષિણના તાજમહેલ તરીકે ઓળખાય છે?
-પત્નીની

Saturday 30 July 2016

સામાન્ય જ્ઞાન(મનોવિજ્ઞાન)

★શૈલ પરમાર★

૧.   કોણે મનોવિજ્ઞાનને "ચેતન અનુભવો" નું વિજ્ઞાન ગણાવ્યું છે?
-વિલ્હેમ વુન્ટ

૨.    મનોવિજ્ઞાનનું પ્રથમ નોબેલ પારિતોષિક કોને એનાયત થયું હતું?
-હેબર્ટ સિમોન

૩.    ક્યાં મનોવિજ્ઞાનિકે એવું સાબિત કર્યું કે સંદિગ્ધ ચિત્રોના દર્શનમાં ભૂખ્યા માણસોને ખાદ્યપદાર્થનું દર્શન થાય છે?
-લ્યુમિન

૪.   લ્યુબીની પાર્ક મેન્ટલ હોસ્પિટલ'ની સ્થાપના ક્યાં થઇ હતી?
-કોલકાતા

૫.   'ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો ઉપર માનસિક કેન્દ્રીકરણ કરવું'-વ્યાખ્યા આપનાર મનોવિજ્ઞાનિકનું નામ શું છે?
-જેમ્સ ડ્રોલર

૬.   કોણે વ્યક્તિગત અચેતન ઉપર ભાર મુક્યો છે?
-ફ્રોઈડ

૭.   ક્યાં જાણીતા મનોવિજ્ઞાનિકે બુદ્ધિના આઠ પ્રકારો આપ્યા છે?
-ગાર્ડનર

૮.   મનોવલણ તુલાની પદ્ધતિ કોણે વિકસાવી હતી?
-લિકર્ટ

૯.   'માનસિક વય'નો ખ્યાલ કોણે સમજાવ્યો હતો?
-બિને

૧૦.   મેસ્લોના સિધ્ધાંતમાં પાંચમું સોપાન ક્યુ ગણાય છે?
-સ્નેહની જરૂરિયાતો

◆શૈલ◆

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★

૧.    વિરમગામ પાસે ગંગુ વણજારાએ બંધાવેલ તળાવનું નામ શું છે?
-ગંગાસર તળાવ

૨.    કવિ કલાપીની કૃતિ 'હૃદય ત્રિપુટી'પરથી બનેલી હિન્દી ફિલ્મનું નામ શું છે?
-મનોરમાં

૩.    વર્ષ ૧૮૯૩ માં શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી કોણ હતા?
-વિરચંદ ગાંધી

૪.    રત્ન તળાવ ક્યાં આવેલ છે?
-બેટ દ્વારકા

૫.    ક્યાં સાહિત્યકાર 'ઇન્દુ'ના તખલ્લુસથી ઓળખાઈ છે?
-તારક મહેતા

૬.     'રાજ્યપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં કેદ છે'આ વાક્ય કોણે કહેલ?
સરોજિની નાયડુ

૭.    'સત્તાઓની વાત તો દૂર રહી રાજ્યપાલ પાસે તો કોઈ કામ જ નથી તેમની તો માત્ર ફરજો છે'આ વાક્ય કોનું છે?
-ડૉ. બાબાસાહેબ આંબેડકર

૮.    'જે ધર્મ વિધવાઓના આંસુ ન લૂછી શકે તે ધર્મ નથી'આ વાક્ય કોનું છે?
-સ્વામી વિવેકાનંદ

૯.    ગાંધીજીએ કોની પાસેથી બંગલો ભાડે રાખીને સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી?
-બેરિસ્ટર જીવણલાલ

૧૦.    ક્યાં વીર શહીદની સ્મૃતિમાં તેમના પાળિયા ઉપર 'દિન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના' એવું લખાયેલું છે?
-વિનોદ કિનારીવાળા

◆શૈલ◆

Friday 29 July 2016

સામાન્ય જ્ઞાન(શૈક્ષણિક મનોવિજ્ઞાન)

◆શૈલ પરમાર◆

૧.    'અચિવમેન્ટ મોટિવેશન'સાથે ક્યાં મનોવિજ્ઞાની સંકળાયેલા છે?
-બ્રુનર

૨.    'માનવને ચારિત્ર્યવાન અને જગત માટે ઉપયોગી બનાવે તે જ શિક્ષણ કહેવાય'વિધાન કોણે કર્યું હતું?
-યાજ્ઞવાકલ્ય

૩.    'અનુભવ જ જ્ઞાનની એકમાત્ર માતા છે' આ વિધાન ક્યાં વાદને સાર્થક બનાવે છે?
-ઇંદ્રિયાનુભવવાદ

૪.    'તમે મને એક બાળક આપો અને તેને કહો તે બનાવી દઉ' આ વિધાન કોનું છે?
-વોટ્સન

૫.    વર્ગ પ્રતિનિધિની પસંદગી કરતા કઈ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ ઉપયોગી નીવડશે?
-સમાજિકતામિતીની

૬.    ક્યાં મનોવિજ્ઞાનિકની ૧૬ PF કસોટીઓ જાણીતી છે?
-કેટલની

૭.    'પ્રેરણા એટલે કોઈક હેતુ માટે કામ કરવાની ક્રિયા'ક્યાં મનોવિજ્ઞાનિકે વિધાન કર્યું?
-બર્નાડ

૮.    CAT (ચિલ્ડ્રન એપરસેપ્શન)કસોટીના સંશોધક કોણ હતા?
-અર્નેસ્ટ ક્રિપ્સ

૯.    આંતરસુઝનો ખ્યાલ આપનાર મનોવિજ્ઞાનિક કોહલર ક્યાંનો વતની હતો?
-જર્મની

૧૦.    વર્તમાન સામયમાં મૂલ્યાંકનની કઈ પદ્ધતિ અમલમાં મુકાઈ છે?
-CCE

★શૈલ પરમાર★

Wednesday 27 July 2016

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★

૧.   મહાભારતના સમયમાં કૃષ્ણ પાસે પાંચજન્ય, અર્જુન પાસે દેવદત્ત, યુધિષ્ઠિર પાસે અનંતવિજય, ભીષ્મ પાસે પોંડ્રિક, નકુલ પાસે સુઘોષ અને સહદેવ પાસે મણિપુષ્પક શંખ હતા.

૨.   વિશ્વ સિંહ દિવસ સરકાર દ્વારા કઈ તરીકે ઉજવવાનું આયોજન કરેલ છે?
-૧૦ ઓગષ્ટ

૩.   ડિઝાસ્ટર શબ્દ મૂળભૂત રીતે ક્યાંથી આવેલો છે?
-ફ્રાંસ

૪.   ભૂકંપના ક્યાં તરંગો સૌથી વિનાશાત્મક છે, જે તળાવના મોજા જેવા હોઈ છે?
-L તરંગો

૫.   ભોપાલ ગેસ કાંડ કઈ સાલમાં થયો હતો?
-૧૯૮૪

૬.   ભારતીય લોકતંત્રમાં લોકસભાની શરૂઆત ક્યારે થઇ? 
- ૧૩ મેં ૧૯૫૨

૭.   ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સલાહ પર ક્યાં રાષ્ટ્રપતિએ ૨૫ જુન ૧૯૭૫ની રાત્રે ભારતીય બંધારણની ધારા ૩૫૨ હેઠળ કટોકટીની જાહેરાત કરી હતી?
- ફખરુદ્દીન અહેમદ

૮.   એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે?
– ડૉ. જીવરાજ મહેતા

૯.   ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?
– વડોદરા( જે વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે.)

૧૦.   ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ દિલ્લીની સેન્ટ્રલ એસેમ્બલી હૉલમાં બોમ્બ કોંને ફેંક્યો હતો
–ભગતસિંહ અને બટુકેશ્વરદત્ત

★શૈલ પરમાર★

Friday 22 July 2016

સામાન્ય જ્ઞાન

【શૈલ પરમાર】

૧.   ગુજરાત સરકારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં હરણફાળ ભરવા માટે ગુજરાત ઇન્ફોર્મેટિક લિ. નામની સંસ્થા ગાંધીનગરમાં ક્યાં વર્ષે શરુ કરી હતી?
-૧૯૯૯

૨.   ગુજરાતના ક્યાં તળાવમાંથી ગોપીચંદન મળી આવે છે?
-બેટદ્વારકાના ગોપી તળાવમાંથી

૩.   દાંત પડી ના જાય અથવા તો મજબૂત રહે તે માટે ઘણીવાર પાણીમાં ક્યું રસાયણ ઉમેરવામાં આવે છે?
-ફ્લોરાઇડ

૪.   ક્યાં આલ્કોહોલમાં પાણીનું પ્રમાણ ઓછું હોઈ છે?
-બિયર

૫.   એસિડિકતાનું માપક્રમ કયો છે?
-પીએચ(PH)

૬.   ભારતના ક્યા ક્રાંતિવીરે ભાવનગરમાં મોતીબાગ અખાડાની વ્યાયામશાળાને કર્મભૂમિ બનાવીને વ્યાયામ પ્રવુતિઓમાં અનેક યુવાનોને તૈયાર કર્યા હતા?
-પૃથ્વીસિંહ આઝાદ

૭.   ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી?
-૧૯૯૪માં

૮.   ગુજરાતમાં સૌપ્રથમ કન્યાઓ માટેની સૈનિક શાળા ક્યાં શરુ કરવામાં આવી?
-ખેરવા(જિ.-મહેસાણા)

૯.   બંધારણમાં ખેતીને કઈ યાદીમાં રાખવામાં આવેલ છે?
-સંયુક્ત

૧૦.   નિયમિત બજેટ પાસ થાય તે પહેલા આગામી નાણાકીય વર્ષના કેટલાક અનુમાનિત ખર્ચ માટે સંસદ દ્વારા કરાતી વ્યવસ્થાને શું કહે છે?
-લેખાનુદાન

◆શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦◆

સામાન્ય જ્ઞાન

【શૈલ પરમાર】

૧.   ભારતના કોમનવેલ્થ સંબંધી દસ્તાવેજો ક્યાં પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે?
-ઇન્ડિયા ઓફીસ

૨.   સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના મુંબઇ(૧૮૭૫) ખાતે કરી હોવા છતાં એમનું કાર્યક્ષેત્ર અને પ્રભાવ તત્કાલીન ક્યાં પ્રદેશમાં સવિશેષ હતો?
-પંજાબ

૩.   'ડ્રેઇન ઓફ વેલ્થ' નો સિધ્ધાંત શું સૂચવે છે?
-હિંદની સંપત્તિ બ્રિટન-યુરોપમાં ઢસડાઇ જવી.

૪.   ઇલ્બર્ટ બિલનો પ્રસંગ ક્યાં વાઇસરોયના વહીવટકાલની ઘટના ગણાય?
-વાઇસરોય રિપન

૫.   જેમ્સ આઉટ્રામ નામના અંગ્રેજ વિવેચકે ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનના ક્યાં ખાલસાવાદી કૃત્યને 'POSITIVE ROBBERY'કહીને વખોડી કાઢી છે?
-સિંધ ખાલસા
શૈલ
૬.   'An Advance History of India'ના સર્જક કોણ છે?
-આર.સી.મજમુદાર

૭.   બંને શીખ વિગ્રહોમાં અંગ્રેજોની કપટ નીતિનો ભોગ બનેલ મહારાજા રણજીતસિંહના ક્યાં વિધવા મહારાણીએ બહાદુરીપૂર્વક યુદ્ધનો સામનો કર્યો હતો?
-જિંદાન કૌર

૮.   અંતિમ મુઘલ બાદશાહ 'ઝફર'ની બેગમનું નામ શું હતું?
-ઝન્નત મહલ

૯.   અંતિમ પેશ્વા બાજીરાવ બીજાએ દત્તક લીધેલ પુત્રનું નામ શું હતું?
-ઘોંડો પંત

૧૦.   નાગપુરના ક્યાં મરાઠાના અપુત્રાવસ્થામાં અવસાન બાદ ડેલહાઉસીએ ખાલસા કર્યું?
-રઘુજી ભૌસલે

★શૈલ પરમાર★

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★

૧.   ડેલહાઉસીએ ખાલસા કરેલા ક્યાં એક દેશી રજવાડામાં જાણીતો સીતાબર્ડી વિસ્તાર આવેલ છે?
-નાગપુર

૨.   હિંદમાં વ્યવસ્થિત દુષ્કાળનીતિનું ઘડતર ક્યાં વાઇસરોયે કર્યું?
-લિટન

૩.   બ્રિટિશ હિંદની નાણાકીય કટોકટી ઉકેલવા નિમાયેલ 'હર્શલ કમિટી'ટાણે હિંદના વાયસરોય તરીકે કોણ હતા?
-લેન્સડાઉન

૪.   નવી વાયવ્ય સરહદ નીતિનો અમલ ક્યાં વાઇસરોયે કર્યો?
-કર્ઝન

૫.   પારસી સમાજ-ધર્મ સુધારણા ચળવળના હિંદમાંના પ્રણેતા કોણ હતું?
-કે.આર.કામા
◆શૈલ◆
૬.   પુરાની સંકલ્પના કોણે આપી હતી?
-ડૉ. અબ્દુલ કલામ

૭.   દૂધ ગંગા યોજનાની શરૂઆત ક્યાં રાજ્યથી કરવામાં આવી હતી?
-હિમાચલપ્રદેશ

૮.   બંગાળની ખાડીમાં કયો દ્વીપ જે ગ્લોબલ વોર્મિંગને કારણે સમુદ્રમાં પુરે પૂરો ડૂબી ગયો?
-ન્યુમૂર દ્વીપ

૯.   ગુજરાતમાં એર એક્ટ ક્યારથી અમલમાં છે?
-૧૯૮૧

૧૦.   ભારત સરકારે પાણી પ્રદુષણ નિયંત્રણ અધિનિયમ કઈ સાલમાં ઘડાયો?
-૧૯૭૪

★શૈલ પરમાર★

Wednesday 20 July 2016

સામાન્ય જ્ઞાન

◆શૈલ◆

૧.   I.N.C. ના અધ્યક્ષસ્થાને ગાંધીજીએ સૌપ્રથમ ભૂમિકા ક્યારે અને ક્યાં નિભાવી?
-બેલગાંવ-૧૯૨૪

૨.   'દ્વિમુખી પદ્ધતિ'-૧૯૧૯ના સિધ્ધાંતને યોગ્ય ઠરાવવા ક્યુ કમિશન નિમાયું?
-મૂડીમેન કમિશન

૩.  ક્યાં અંગ્રેજ ઇતિહાસ અન્વેશકે ૧૮૫૭ના વિપ્લવને પૂર્વ આયોજિત કાવતરા તરીકે ઓળખાવ્યો છે?
-માલેસન

૪.   રામોસી અને ગડકરી વિદ્રોહો ક્યાં પ્રદેશમાં થયા હતા?
-બિહાર

૫.   સુરત અધિનિયમ (૧૯૦૭)માં મવાળવાદી જૂથે તેના ક્યાં નેતાનું નામ અધ્યક્ષ તરીકે સૂચવ્યું હતું?
-રાસબિહારી ઘોષ
◆શૈલ◆
૬.   'ખેડા સત્યાગ્રહ'નું સમાપન ખેડા જિલ્લાના ક્યાં સ્થળેથી જાહેર કરાયું હતું?
-ઉત્તરસંડા

૭.   તાજશાસને શરુ કરેલી કહેવાતી 'સહકારની નીતિ'ને ક્યાં પગલાથી જડબાતોડ જવાબ અપાયો?
-અસહકારની ચળવળ

૮.   'ચૌરી ચૌરા કાંડ'માટે ત્વરિત પ્રત્યાઘાતરૂપે ગાંધીજીએ ખેદ સાથે ક્યાં શબ્દો વાપર્યા હતા?
-'હિમાલય જેવડી ભૂલ'

૯.   બંગાળમાં ફરિદી આંદોલન થકી ક્યાં પંથની સ્થાપના થઇ હતી?
-ફરઝીસ

૧૦.   વિનાયક દામોદર સાવરકરને કઈ ઘટનાને લીધે કાળા પાણીની સજા કરવામાં આવી હતી?
-કર્નલ વાયલી હત્યાકાંડ

★શૈલ પરમાર★

Sunday 17 July 2016

સામાન્ય જ્ઞાન (ગુજરાતી)

©શૈલ પરમાર©

૧.   "સુરત મુજ ઘાયલ ભૂમિ"આત્મકથા કોની છે?
-ભગવતીકુમાર શર્મા

૨.   ઉન્મત્તનો સમાનાર્થી શબ્દ?
મસ્ત

૩.   પ્રવીણ દરજીએ સાહિત્યમાં ક્યાં ક્ષેત્રેને સવિશેષ સર્જન કર્યું છે?
-નિબંધ

૪.   કવિ નર્મદે ઇતિહાસ ક્ષેત્રે આપેલ પુસ્તકનું નામ શું છે?
-રાજ્યરંગ

૫.   'જય ભિખ્ખુ એવોર્ડ' ક્યાં ક્ષેત્ર સાથે સંબંધિત છે?
-માનવ સેવા
©શૈલ પરમાર©
૬.   'ક' કેવો વ્યંજન છે?
-અલ્પપ્રાણ

૭.   વાગતો કાંટો અળગો કરી ઘૂમશું અહીં,ભાઈ!-આમાં વિશેષણ કયો શબ્દ છે?
-વાગતો

૮.   'કાંચનજંઘા' ક્યાં લેખકનો પ્રવાસગ્રંથ છે?
-ભોળાભાઈ પટેલ

૯.   "સ" કેવો વ્યંજન છે?
-ઉષ્માક્ષર

૧૦.   'કેલીડોસ્કોપ' કોલમના લેખક કોણ છે?
-મોહમ્મદ માંકડ

★©શૈલ પરમાર©★

સામાન્ય જ્ઞાન(કાયદાકીય બાબતો)

★શૈલ પરમાર★

૧.   સામાન્ય ન્યાય અને નિઃશુલ્ક કાનૂની સહાય માટે બંધારણના ક્યાં અનુચ્છેદમાં જોગવાઈ છે?
-અનુચ્છેદ ૩૯ A

૨.   બંધારણના ક્યાં અનુચ્છેદ અનુસાર સુપ્રીમ કોર્ટને કોર્ટ ઓફ રેકોર્ડઝ કહે છે?
-અનુચ્છેદ-૧૨૯

૩.   સૂચક પ્રશ્ન કઈ તપાસ દરમિયાન પૂછી શકાશે?
-ઊલટ તપાસ

૪.   રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કોના નિર્ણયથી કરે છે?
-કેન્દ્રીય પ્રધાનમંડળ

૫.   ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ -૩૯૪ કોના સાથે સંબંધિત છે?
-અપીલનો અંત

૬.   મોટરવાહન અધિનિયમ મુજબ મોટરવાહનની નોંધણીનું પ્રમાણપત્ર કઈ કલમ હેઠળ સમગ્ર ભારતમાં અસરકર્તા રહેશે?
-કલમ-૪૧

શૈલ પરમાર

૭.   'શિસ્ત અને એકતા' કોનો મુદ્રાલેખ છે?
-એન.સી.સી.

૮.   ગુનો બનવાના ચાર તબક્કા પૈકી ત્રીજો તબબકો કયો છે?
-પ્રયત્ન

૯.   ઇન્ડિયન પીનલ કોડ પ્રમાણે જાહેર સ્વાસ્થ્ય વિરુદ્ધના ગુનાઓ કેટલા છે?
-દસ

૧૦.   સી.આર.પી.સી. મુજબ કોર્ટે કાઢેલ સમન્સ કેટલી પ્રતમાં હોવી જોઈએ?
-બે.

★શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦★

Tuesday 12 July 2016

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★

૧.   મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજર્જ્યત અને જૂનાગઢ શહેરને ગિરિનગર નાં નામથી ઓળખાતા હતાં.

૨.   ૨૦૧૦ માં ધીરેન્દ્ર મહેતાને સાહિત્ય અકાદમી એવોર્ડ છાવણી  નવલકથામાં મળેલ છે.

૩.   ઇથેનોલ રાસાયણીક સૂત્ર:- CH3CH2OH, કે જેને 'ઇથાઇલ આલ્કોહોલ', શુદ્ધ આલ્કોહોલ કે પીવાનો શરાબ પણ કહેવામાં આવે છે.

૪.   સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને વિશ્ર્વની સંસદ કહે છે.

૫.   ઉપરકોટ જુનાગઢની મધ્યમાં આવેલો કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો.

◆શૈલ પરમાર◆

૬.   યુરિયા એક કાર્બનિક સંયોજન જેનું રાસાયણિક સૂત્ર (NH2)2CO છે.

૭.   અમૃતા શેરગિલ નો જન્મ ૩૦ જાન્યુ. ૧૯૧૩ બુડાપેસ્ટ હંગેરી ખાતે થયો હતો.તેઓને ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણ તરફથી ઇ. સ. ૧૯૭૬ અને ઇ. સ. ૧૯૭૯ના વર્ષમાં ભારત દેશના નવ સર્વશ્રેષ્ઠ કલાકારોની યાદીમાં સામેલ કર્યા હતા.

૮.   કાસિમ બજાર પશ્ર્વિમ બંગાળના મુર્શિદાબાદ જીલ્લામાં ભાગીરથી નદીના તટ પર આવેલું છે,જે પ્લાસીના યુદ્ધમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સિરાજુદૌલા પાસેથી છીનવી લીધું હતું અને તેનો અધ્યક્ષ વોરન હેસ્ટિંગને બનાવ્યો હતો.

૯.   સુભાષચંદ્ર બોઝે ઇ.સ.૧૯૪૪ માં રંગુન રેડિયો મથકથી ગાંધીજીને “રાષ્ટ્રપિતા” તરીકે સંબોધન કર્યુ હતું.

૧૦.   ઝવેરચંદ મેઘાણીએ જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખ્યા હતા.

શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦

સામાન્ય જ્ઞાન

શૈલ પરમાર

૧.   રણજીત વિલાસ પેલેસ ઇ.સ. ૧૯૦૭ માં વાંકાનેરના રાજા અમરસિંહે બંધાવેલો. મહેલનો ઘુમ્મટ મુગલ શૈલીનો, બારીઓ વિક્ટોરિયન પ્રકારની અને આગળનો ફુવારો ઇટાલિયન સ્ટાઈલનો છે.

૨.   ઓસમ ડુંગર ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ નજીક આવેલ જોવાલાયક સ્થળ છે. આ પર્વતની શિલાઓ સીધી, સપાટ અને લીસ્સી હોવાથી “માખણિયા પર્વત” તરીકે પણ જાણીતો છે.

૩.   ૧૮૮૫ માં મુંબઇ માં ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસનુ પ્રથમ અધિવેશન  ગોકળદાસ તેજપાલ પાઠશાળા નામની ગુજરાતી સંસ્થાંના મકાનમાં મળ્યુ હતુ.

૪.   ક્રીપ્સ મિશન માર્ચ ૧૯૪૨માં ભારત આવ્યું હતું. તેમના પ્રમુખ સર સ્ટેફોર્ડ ક્રીપ્સ હતા.

૫.   લેહમાં કુશોક બાકુલા રિન્પોચે વિમાનમથક આવેલું છે, જે ભારતનું સૌથી ઊંચું વિમાનમથક છે.

શૈલ પરમાર

૬.   દળને પદાર્થ વિજ્ઞાન મા 'm' વડે દર્શાવાય છે.

૭.   ઈથેન એક રાસાયણીક સૂત્ર C2H6 છે.

૮.   રાજા રામમોહનરાયે સમાજ સુધારણા માટે ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ની બહુમૂલ્ય નોકરી છોડી દીધી હતી.

૯.   દિવ્ય ભાસ્કર ગુજરાતી વર્તમાનપત્ર ૨૦૦૩થી ગુજરાતી સમાચારપત્રોની સૂચીમાં ઉમેરાયું છે.

૧૦.  'જયભિખ્ખુ' પુરસ્કાર માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃતિ કરવા બદલ લેખક શ્રી  ભીખાલાલ( બાલાભાઈ) વીરચંદ દેસાઈ (જયભિખ્ખુ)ના સન્માનમાં આપવામાં આવે છે. હુલામણું નામ વીર કુમાર, ભિક્ષુ સાયલાકર  અને ત્યારબાદ પત્નીના નામમાંથી 'જય' અને પોતાના નામમાંથી 'ભિખ્ખુ' લઈને તખલ્લુસ રાખ્યું જયભિખ્ખુ.

શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★

૧.  -ગુજરાત સિવાય ભારતનાં કયા રાજયમાં ૩૩ જીલ્લાઓ આવેલાછે?
- રાજસ્થાન

૨.   કચ્છના કયા ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે ?
– ધીણોધર

૩.  કાયર ,ધુમ્મસ ,અજાણ્યા બે જણ , ગ્રહણરાત્રિ, મોરપીંછના રંગ, જેવી નવલકથાઓનું સર્જન કોણે કર્યું?
- મોહમ્મદ માંકડ

૪.  ઇન્દિરા ગાંધી ઝૂલોજીકલ પાર્કને કોણે દત્તક લીધું?
-વિશ્ર્વ બેંકે

૫.   ટીપુ સુલતાને યુદ્ધની કઇ સેનાને સંભાળી હતી?
-મૈસુર યુદ્ધ

૬.   મૈડ મોનાર્કના નામથી કયા શાસક ઓળખાય છે?
- મોહમ્મદ બિન તુઘલક

૭.  વચ્ચગાળાની સરકારની રચના રચના કયારે કરવામાં આવી?
-સપ્ટેમ્બર,૧૯૪૬

૮.   હરદ્વાર પાસે ૧૯૦૨ માં કાંગડી ગુરૂકુળની સ્થાપ્ના કોણે કરી હતી?
-સ્વામી શ્રવનંદે

૯.   ડ્રીલ મશીનનો શોધક?
-જેથ્રોટલ

૧૦.  સૌરાષ્ટ્રની નદીઓ સામુહિક રીતે કઇ જળ પ્રવાહ વાહપ્રણાલી ધરાવે છે?
-કેન્દ્રત્યાગી ત્રિજયાકાર

◆શૈલ પરમાર ◆

Thursday 7 July 2016

સામાન્ય જ્ઞાન

★©શૈલ પરમાર©★

૧.   પાવાગઢ પર્વતની નવલખી ખીણની ધાર પર કયો મહેલ આવેલ છે?
-પતાઈ રાવળનો મહેલ

૨.   કયો જિલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાય છે?
-બોટાદ

૩.   મેત્તુર બંધ કયા રાજયમાં બાંધવામાં આવ્યો છે?-તામિલનાડુ

૪.   નવસાર એટલે એમોનીયમ ક્લોરાઈડ, રાસાયણિક સુત્ર: NH4Cl

શૈલ પરમાર

૫.   “પ્રોજેક્ટ ટાઇગર”યોજના ક્યા વર્ષે શરૂ કરવામાં આવી?-૧૯૭૦

૬.   “અમીનદીવી”ટાપુઓ ક્યા આવેલા છે?
-લક્ષદ્રીપમાં

૭.   જાપાનનું પ્રાચિન નગર અને બંદર ક્યું છે?
-ઓશાકા

૮.   રાષ્ટ્રગીતમાં આવતો "ઉત્કલ" પ્રદેશ એટલે આજનું ક્યુ રાજ્ય?
-ઓરિસ્સા

૯.   'રાઈટર્સ બિલ્ડીંગ'ક્યાં આવેલું છે?
-કોલકાતા

૧૦.   ચાંપાનેરમાં નૌકાવિહાર માટે વડા તળાવ કોણે બંધાવ્યું હતું?
-મહમુદ બેગડા

◆શૈલ પરમાર◆

સામાન્ય જ્ઞાન

★શૈલ★

૧.  ગુજરાતના ક્યાં બંદર નો આકાર ઘંટ જેવો છે?
-માંડવી બંદર

૨.  ગુજરાત શબ્દનો પ્રથમ ઉલ્લેખ ઈ.સ.૧૨૩૩માં રચાયેલ 'આબુરાસ'માં જોવા મળે છે.

૩.  માતરભવાનીની વાવ ક્યાં આવેલ છે?
-અમદાવાદ

૪.  અલિયાસર તળાવ ક્યાં આવેલ છે?
-અબડાસા

૫.  રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર ક્યાં આવેલ છે?
-ગોરજ
શૈલ
૬.  અમદાવાદનું કાંકરિયા તળાવ કેટલી બાજુઓ ધરાવે છે?
-૩૪

૭.  દેવાયત પંડિતની સમાધિ ક્યાં આવેલ છે?
-બાજકોટ

૮.  સૌથી વધુ દુધાળા પશુઓ ક્યાં જિલ્લામાં આવેલ છે?
-ખેડા

૯.  ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલ છે?
-૫

૧૦.  ડાંગમાં હોળી ક્યાં નામે ઓળખાય છે?
-શિગમા

★શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦★

સામાન્ય જ્ઞાન

૧.  'ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના,કરીયે કોટિ ઉપાયજી'આ પંક્તિના લેખક કોણ છે?
-નિષ્કુળાનંદ

૨.  કાળજા કેરો કટકો ગીતની રચના કોણે કરી?
-કવિ દાદ

૩.  'હાલક ડોલક દરિયો'વાર્તાસંગ્રહના લેખક કોણ?
-રમેશ ત્રિવેદી

૪.  'જય સોમનાથ, જય દ્વારકેશ જય બોલો વિશ્વના તાતની..' આ ગીતની રચના કોણે કરી  અને સ્વર કોણે આપ્યો હતો?
-રમેશ ગુપ્તા,સ્વર-મન્ના ડે

૫.  પીપાવાવ બંદર કઈ નદીના મુખ પર વિકસ્યું છે?
-ઝોલાપુરી
શૈલ
૬.  બોફોર્સ કૌભાંડ સમયે લશ્કરના જનરલ કોણ હતા?
-કે. સુંદરજી

૭.  "નિક્કી" ક્યાં શહેરનો શેરબજારનો સૂચકઆંક છે?
-ટોકિયો

૮.  અમદાબાદ શહેરમાં BRTSની શરૂઆત ક્યાં વર્ષથી થઇ હતી?
-૨૦૦૯

૯.  પંચાયતી રાજને 'મહાન ક્રાંતિકારી પ્રયોગ'કહેનાર કોણ હતા?
-જવાહરલાલ નહેરુ

૧૦.  'સરિતા ઉધાન'એ ક્યાં નેતાની સમાધિ છે?
-ચીમનભાઈ પટેલ

શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦

Wednesday 6 July 2016

સામાન્ય જ્ઞાન

દરમાયો બીજા ક્યાં નામથી ઓળખાય છે?
-મજૂરી ખર્ચ

વસ્તી વિષયક અભ્યાસના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે?
-જ્હોન ગ્રાન્ટ

પાસબુક પ્રમાણે ઉધાર બાકી એટલે?
-બેન્ક ઓવર ડ્રાફ્ટ

ગાર્નર વિ. મુરેનો કેસ ભારતીય ભાગીદારીની કઈ કલામ હેઠળ કરવામાં આવ્યો છે?
-૪૮ મી કલમ

ઘટતી પેદાશનો નિયમ ક્યાં સામ્યગાળાનો નિયમ છે?
-ટૂંકા ગાળાનો

સમ ઉત્પાદન રેખા કેવી હોઈ છે?
-બહિર્ગોળ

ઇજારામાં માંગરેખાનું સ્વરૂપ કેવું હોઈ છે?
-ઋણ ઢાળ

ELSSનું પૂરું નામ?
-ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ

VETના કાયદા હેઠળ કયો  ધંધો કરતા એસેસીએ માસિક વેરો તથા માસિક પત્રક ભરવાનો થશે?
-ઈમ્પોર્ટ-એક્સપોર્ટ

વિદેશી કંપનીઓનાં નામના છેડે ભારતમાં કયો શબ્દ લખવો ફરજિયાત છે?
-ઇન્ડિયા

શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦

સામાન્ય જ્ઞાન

શૈલ પરમાર

૧.  આર્યભટ્ટ સાયન્સ મ્યુઝિયમ ક્યાં આવેલ છે?
-રાજકોટ

૨.  'બોસ્ટન ટી પાર્ટી'નામે ઓળખાતો બનાવ કઈ ક્રાંતિનું તાત્કાલિક કારણ હતું?
-અમેરિકન ક્રાંતિ

૩.  'મહાગુજરાત ચળવળ'દરમ્યાન શાહિદોનું સ્મારક રચવા અંગેની માંગણી કરતો ઠરાવ ગુજરાત વિધાનસભામાં કોણે રજુ કર્યો હતો?
-બ્રહ્મકુમાર ભટ્ટ

૪.  ભારતની રાજધાની કોલકતાથી દિલ્હી ફેરવવામાં આવી ત્યારે ભારતનો ગવર્નર જનરલ કોણ હતું?
-લોર્ડ હાર્ડિંગ

૫.  'જૂનો કરાર' ક્યાં ધર્મનું પુસ્તક છે?
-યહૂદી

૬.  "I TOO HAVE A DREAM" કોની આત્મકથા છે?
-વી.કુરિયન

૭.  ગુજરાતમાં પંચાયત સમિતિ કોના અધ્યક્ષસ્થાને ભરાઈ હતી?
-રસિકભાઈ પરીખ

૮.  માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ક્યાં ભાગમાં હોઈ છે?
-ભાગ-૪

૯.  નાગરિક તપાસપંચ કોની અધ્યક્ષતા હેઠળ નિમાયું હતું?
-વામનરાય ધોળકિયા

૧૦.  અંજલિ મેઢનું નામ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલું છે?
-ભરતનાટ્યમ

શૈલ