૧. મુઘલ વંશનું સંસ્થાપક કોણ હતું? - બાબર
૨. મુઘલ વંશના સંસ્થાપક બાબર ફરગનાની રાજગાદી ઉપર ક્યારે બેઠા? - ૧૪૯૫ ઈ.
૩. ફરગના વર્તમાનમાં ક્યાં છે? - ઉજ્બેકિસ્તાનમાં
૪. બાબરને ભારત પર કેટલી વાર આક્રમણ કર્યું? - પાંચ વાર
૫. પાનીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું? - ૧૫૨૬ ઈ.
૬. પાણીપતનાં પ્રથમ યુદ્ધની લડાઈ કોની કોની વરચે થઇ? - બાબર અને ઈબ્રાહીમ લોદી વરચે
૭. બાબરને પોતાની આત્મકથા ક્યાં પુસ્તકમાં લખી? - બાબરનામા માં
૮. બાબરનામાનું ફારસીમાં અનુવાદ કોને કર્યું? - અબ્દુલ રહીમ ખાન-એ-ખાનએ
૯. ‘મુંબઈયાન’ નામની પદ્ય શૈલીના જન્મદાતા કોણ છે? - બાબર
૧૦. મુઘલ વંશના સૌથી પ્રસિદ્ધ રાજા કોણ હતા? - અકબર
૧૧. ખાનવાનું યુદ્ધ ક્યારે થયું? - ૧૫૨૭ ઈ
૧૨. ખાનવાનું યુદ્ધ કોની કોની વરચે થયું? - રાણા સાંગા અને બાબર વરચે
૧૩. હુમાયુ ગાદી પર ક્યારે બેઠો? - ૧૫૩૦ ઈ.
૧૪. ચૌસા નું યુદ્ધ ક્યારે થયું? - ૧૫૩૯ ઈ.
૧૫. ચૌસાનું યુદ્ધ કોની કોની વરચે થયું? - શેરશાહ સૂરી અને હુમાયુ વરચે
૧૬. હુમાયુ દ્વારા લડવામાં આવેલ ચાર યુદ્ધોના નામ શું છે? - ડેબ્રા (૧૫૩૧), ચૌસા (૧૫૩૯), બીલાગ્રામ (૧૫૪૦), અને સરહિન્દ (૧૫૫૫)
૧૭. હુમાયુનામાની રચના કોને કરી? - ગુલબદન બેગમ
૧૮. સુર સામ્રાજ્યના સંસ્થાપક કોણ હતા? - શેરશાહ સૂરી
૧૯. મલિક મોહમદ જાયસી એ કોના સમકાલીન હતા? - શેરશાહ સુરીના
૨૦. ભારતમાં ડાક પ્રથાનું પ્રચલન કોને કર્યું? - શેરશાહ સૂરી
૨૧. પાનીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું? - ૧૫૫૬ ઈ.
૨૨. પાનીપતનું બીજું યુદ્ધ કોની કોની વરચે થયું? - અકબર અને હેમુના વરચે
૨૩. દિન-એ-ઇલાહી ધર્મની શરૂઆત કોને કરી? - અકબરે
૨૪. દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકાર કરવાવાળો પ્રથમ અને અંતિમ હિંદુ કોણ હતો? - બીરબલ
૨૫. અકબરના શાસનની પ્રમુખ વિશેષતા કઈ હતી? - મનસબદારી પ્રથા
૨૬. ક્યાં સુફી સંત અકબરના સમકાલીન હતા? - શેખ સલીમ ચિસ્તી
૨૭. આગ્રામાં લાલ કિલ્લો, લાલ દરવાજા, બુલંદ દરવાજા એ કોનું પ્રમુખ બિંદુ છે? - અકબરનું
૨૮. ‘અનુવાદ વિભાગ’ની સ્થાપના કોને કરી? - અકબરે
૨૯. પંચતંત્રનું ફારસીમાં અનુવાદ કોને કર્યું? - અબુલ ફજલ
૩૦. ક્યાં મુઘલ સમ્રાટના કાળને હિન્દી સાહિત્યનો સુવર્ણ કાલ કહેવામાં આવે છે? - અકબરના
૩૧. મુઘલોની રાજકીય ભાષા કઈ હતી? - ફારસી
૩૨. બુલંદ દરવાજો કોના વિજયની ઉજવણીમાં અકબરે બનાવ્યો હતો? - ગુજરાતના વિજયની
૩૩. જહાંગીરને કોના માટે યાદ કરવામાં આવે છે? - ન્યાય માટે
૩૪. જહાંગીરના શાસનની મુખ્ય વિશેષતા કઈ હતી? - રાણી નુરજહાનું શાસન પર નિયંત્રણ
૩૫. ચિત્રકલાનો સુવર્ણ યુગ કોના કાળને કહેવામાં આવે છે? - જહાંગીર
૩૬. શ્રીનગરમાં સ્થિત શાલીમાર બાગ અને નિશાંત બાગ નું નિર્માણ કોના દ્વારા થયું છે? - જહાંગીર દ્વારા
૩૭. આગ્રામાં સ્થિત તાજમહેલનું નિર્માણ કોને કરાવ્યું? - શાહજહાએ
૩૮. તાજમહેલનું નિર્માણ કરવાવાળો મુખ્ય કલાકાર(આર્કિટેક્ચર) કોણ હતા? - ઉસ્તાદ ઈર્શા ખાન
૩૯. ભગવદ્ગીતા અને રામાયણનું ફારસીમાં અનુવાદ કોને કર્યું? - દારા શિકોહ એ
૪૦. ‘જિંદા પીર’ કોને કહેવામાં આવે છે? - ઔરંગઝેબને
૪૧. ક્યાં શાસકએ ઇસ્લામ ધર્મ ન અપનાવવાના કારણે ગુરુ તેગ બહાદુરની હત્યા કરાવી દીધી હતી? - ઔરંગઝેબએ
૪૨. જજિયા કર ક્યાં શાસકે હટાવ્યો? - અકબરે
૪૩. જજિયા કર ક્યાં ધર્મના લોકો દ્વારા લેવામાં આવતો હતો? - હિંદુ ધર્મ
૪૪. ભારતમાં ગ્રાન્ડ ટ્રક રોડ કોને બનાવ્યો? - શેરશાહ સુરીને
૪૫. ‘આઈન-એ-અકબરી’ કોના દ્વારા લખવામાં આવી? - અબુલ ફજલ
૪૬. અકબરના દરબારમાં ક્યાં મહાન સંગીતજ્ઞ હતા? - તાનસેન
૪૭. અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતું? - બહાદૂરશાહ
૪૮. ‘રામચરિત માનસ’ના રચયિતા કોના સમકાલીન હતા? - અકબરના
૪૯. મુઘલ સામ્રાજ્યની રાજધાની આગ્રામાંથી દિલ્લી સ્થાનાંતરિત કોને કરી? - શાહજહાને
૫૦. અકબરની યુવાવસ્થામાં એના સંરક્ષણ કોણ હતા? - બૈરમ ખા
૫૧. ક્યાં મુઘલ બાદશાહનો રાજ્યભિષેક બે વાર થયો હતો? - ઔરંગઝેબનો
૫૨. ગ્રાન્ડ ટ્રક સડક ક્યાંથી ક્યાં સુધી જાય છે? - કોલકત્તાથી અમૃતસર
૫૩. નાદિરશાહને ભારત પર આક્રમણ ક્યારે કર્યું? - ૧૭૩૯ ઈ.
૫૪. શેરશાહ સુરીનો મકબરો ક્યાં સ્થિત છે? - ઔરંગાબાદ
૫૫. અકબરનો રાજ્યભિષેક ક્યાં થયો હતો? - કાલાનૌરમાં
૫૬. બાબરને ક્યાં સ્થાન પરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો? - પંજાબથી
૫૭. હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું? - ૧૫૭૬ ઈ.
૫૮. ક્યાં મુઘલ શાસકને ‘આલમગીરી’ કહેવામાં આવતું? - ઔરંગઝેબને
No comments:
Post a Comment